________________
સત્તરમી સદી
[૧૯]
વિજયશીલ ભા.૧ (પૃ.૪૦૫) – બન્નેમાં કુશલવર્ધનશિષ્યને નામે પણ (૧૧ર૬) (વડલી મંડન) બધહેતુગર્ભિત વીર જિન વિનતિ સ્તવન
- કડી પ૩ લ.સં.૧૬૯૮ પહેલાં આદિ- સકલ મનોરથ પૂરણો, વંછિત ફલદાતાર,
વીર જિણેસર નાયકૂ , જયજય જગદાધાર. શ્રી સિદ્ધાર્થ ભૂપતિ, કુલદીપક અવતંસ, ત્રિસલા માત મનેહરૂ, ઉમર સરોવર હંસ. ભમવાના કારણ ભણું, તું જાણુઈ જિનરાય, મૂલ પ્રકૃતિ આઠથ અવર અઠ્ઠાવન સોભાય. સત્તાવન હિતિ કરી, કરમબંધ વિચારિ, બંધણુ બાંધે ચેર જિમ, ભમીઉં અપાર. કરમવિપાક તણે ઘણે, અરથ કહ્યો તઈ જેહ,
ગુરૂમુખઈ મઈ શ્રવણઈ સુણ્યો, સુણો ભવિયણ તેહ. ૭ અંત - ઇય વીર જિનવર સયલ સુખકર નયર વડલીમંડ, મિં શુ ભગતિ પ્રવર યુગતિ (પા. ભલીય સુગનિં), રેગસેગ
વિહંડ. તપગચ્છ નિરમલ ગયણ દિણયર શ્રી વિજયસેન સુરીસરે,
કવિ કુશલવન સીસ પભણુઈ નગાગણિ મંગલ કરે. ૫૩ (૧) સુશ્રાવિકા સં. સેહાગરે પડનાર્થ. લિ. ગણિ શ્રી ઉત્તમસાગરેણું સં.૧૬૯૮ આશ્વિન સુદિ ૫ બુધે ઉગ્રસેનપુર મ. પ.સં.૫-૯, મો. મેદી સાગર ઉ. પાટણ દા.૮ નં.૪૦. (૨) સં.૧૭૧૦ લિ. ગંધાર બંદરે, સુશ્રાવિક મૂલિ પઠનાથ. ૫.સં.૫-૧૨, આ.કા.ભં. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૪૦૪, ૪૪૫).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૬૮-૬૯ તથા ૨૯૦, ભા.૩ પૃ.૭૯૦-૯૧ તથા ૧૬૦૦. “સિદ્ધપુર જિન ચૈત્ય પરિપાટી”ના કર્તા ભૂલથી કુશલવર્ધન બેંધાયેલા તેમ જ “વીર જિન સ્તવન” નગાઋષિ તથા કુશલવર્ધન બને. નામે મુકાયેલું]. ૫૪૧. વિજયશીલ (આ. હમશીલશિ.) (૧૧ર૭) ઉત્તમચરિત ઋષિરાજચરિત ચોપાઈ ૬૩૧ કડી ૨.સં.૧૬૪૧
ભા.વ.૧૧ શુક્ર ખલાવલિમાં અંત – શ્રી અંચલગચ્છશૃંગાર રે, શ્રી ગુણનિધાનસૂરિ સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org