________________
નગાષિ
[૧૮૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ તપગમંડન દુરિયખંડન શ્રી હીરવિજય સૂરીસરૂ,
કવિ કુસલવન સસ પભણુઈ, સકલ સંઘ મંગલકરૂ. ઇતિ સીધપુર જિનચૈત્ય પરિપાટી સ્તોત્ર સંપૂર્ણ
[મુપુગૃહસૂચી (કુશલવર્ધનશિષ્યને નામે), હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૧, ૪૦૫– કુલવર્ધનને નામે, ૪૧૪).] (૧૧૨૨) રામ સીતા રાસ ૨.સં.૧૬૪૯
ચંદ્ર અનઈ રસ વેદ નિહાલુ, નંદ ભલુ હિમાલુ. (૧) હા.ભં. (૨) પા.ભં. (૩) ખંભ.૧. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૩૯૪).] (૧૧૨૩) અલ્પાબહત્વવિચાર-ગર્ભિત શ્રી મહાવીર સ્તવન ૩૯ કડી અંત -
હીરવિજયસૂરીસર. કવિ કુશલવદ્ધને સસ પભણુઈ, નગાગણિ વંછીય કરે. [જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૪૦૭, ૪૧૮).] (૧૧૨૪) સંગ્રહણી ટબાથ ૨.સં.૧૬ ૫૩ ફા.વ.૧૩ ભૂવારે
(૧) વિજયસેનસૂરિ રાયે સ્વહસ્તે લખે, ચં.૫૬પ, પ.સં.૨૧, જશ. સં. (૧૧૨૫) ચતુર્વિશતિ જિન સકલ ભવ વર્ણન સ્તવ ૭૧ કડી
૨.સં.૧૬૫૭ શ્રા.શુ.૧૦ ગુરુ આદિ- સમરિય સરસતિ દેવિ સુગુરૂચરણ નમી,
ચઉવીસી જિણવર તણું એ. નિજ નિજ ભવ પરિમાણ, કઠણ થકી સુણું, નિરમલ ભગતિ ધરી ઘણી એ. ચંદ્ર અનઈ રસ જાણીઈ તુ ભમરલી, સુમતિ(સમિતિ) મુની
પરિમાણ, શ્રાવણ સુદિ દસમી ગુરૂ સા ભમરૂલી, વરિસ વાર તિથિ જાણ. ૭૦
કલસ ઈમ સયલ ભવ અડતીસ ઇગ સદ્ય યુણ્યા શ્રી જગદીસરા, શ્રી ઋષભ પમુહ નિણંદ સઘલા, ભવિય જણ સહાકરા, ત૫ગગયણ દિણેસ સમુવડ, શ્રી વિજયસેન સૂરીસરા.
કવિ કુસલવાદ્ધન સીસ પભણઈ, નગાગણિ વંછિયકરા. ૭૧ (૧) પ.સં.૩-૧૫, તિલક, ભં. પ.૧૩. [મુપગૂહસૂચી, હજૈજ્ઞાસુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org