SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૮૭] નગાઋષિ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧. ત્યાં કવિને ભૂલથી સં.૧૫૧૫ આસપાસ મૂકેલા. કવિ પાતાને કલ્યાણધીર વાચકના શિષ્ય તરીકે આ કૃતિમાં બતાવે છે અને કલ્યાણુધીર વાચકના અન્ય શિષ્ય ધર્મ રત્ન (ન..૫૪૨) સ.૧૬૪૧માં હયાત હોવાની માહિતી મળતી હાવાથી આ કવિને એ અરસાના ગણવા જોઈએ.] ૫૪૦, નગાઋષિ (ત. હીરવિજયસૂરિ-કુશલવધ શિ.) આ નગષિએ ગાથાબંધ કલ્પાન્તર્વાસ્થ્ય' રચેલ છે તેની પ્રશસ્તિ ઃ ચ'દ્ર(૧) રસ(૬) બાણ(૫) સુનિ(૭) સમ વિરસે તવગણ વિભાસકાણું,. ૬૫ ભહારગપુર દરસિરિવિજયસેનસૂરીણું. રજજે વિRsિએ ગંથા પડિયર કુશલવન્દ્રણગણીણું, સીસેણુ બાલમઈણા નગાભિહાણેણુ વરમહિમા. હૃદ વળી તેમની જ લખેલી તે જ પ્રત સાગરગચ્છના ભંડાર (પાટણ)માં છે કે જે ભડારમાં તેમના હસ્તથી લખેલાં કેટલાંક પુસ્તકા છે, તેમાં જણાવે છે કે: સંવત ૧૬૫૭ વર્ષે ભાદ્રપદ સિત ત્રયેાદશ્યાં વાર યુધ પૂર્વીકૃતઃ લિખિતશ્રૃ શ્રી વટપલ્લીનગરે નર્લિંગણના. આમણે સંસ્કૃતમાં દંડકાવસૂરિ' પણુ રચી છે. તેમની લખેલી ‘ઉપા સક દશાંગસૂત્ર' મૂળની પ્રતિ પાટણના સાગર ભંડારમાં છે તેની અંતે જણાવ્યું છે કે શ્રી વિજયસેનસૂરિ યુવરાજ્યે સકલપતિસભારંજન શ્રી ઉદયવદ્ધ ન તસ્પ્રિંય પં. કુશલવન, તચ્છિષ્ય નગથિંગણું,” આ કવિએ ‘સ્થાનાંગસૂત્ર પર વૃત્તિ' નામે સ્થાનાંગ દીપિકા' સ ૧૬૫૭માં રચી છે. (ગાડીજી ભં, ઉદેપુર) (૧૧૨૧) સિદ્ધપુર જિન ચૈત્યપરિપાટી સ્ત. ર.સ.૧૬૪૧ ભા,શુ. સિદ્ધપુરમાં અ'ત – ચંદ્ર નઈ રસ જાણીઈ, તુ ભમરૂલી, વેદ વેલસિસ જોઇ - તે સત્ઝર નામ કહું તુ ભમરૂલી, ભાવ શુદ્ધિ કંઠ હાઈ કલસ. સીધપુર નયર મઝારી કિધિ ઈત પરિપાટી ભલી, જે ભગુદેં ભવિષણુ કહઈ કવિયણ, તાસ ધરિ સંપદ મિલિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy