________________
મછરાજ
[૧૪] જૈન ગૂર્જર કવિએ ૨ (૧) સં.૧૬૫૮ ભા.વ.૧૧ બુધે દેવજી લિ. ૫.સં૫૭-૧૫, લે. પાટણ દા.૩ નં.૨૪. (૨) સં.૧૮૯૩ કિ.અસાઢ કૃ અમાવાસ્યા સુકે સૂર્ય પૂરે નગરે શ્રી શાંતિનાથ પ્રસાદેન, રાજવિજે સૂરીસ્વર છે પદ્દાલંકાર ભ. રત્નવિજૅઅ સુરિ પદે ભ. શ્રી હિરરત્નસુરિ પટ્ટે જયરત્નસૂરિ પદે ભાવરત્નસૂરિ પદે શ્રી દાનરત્નસૂરિ પદે કાર્તિરત્નસૂરિ શિ. મયારત્ન શિ. સૌભાગ્યરત્ન શિ. રાજેન્દ્રરત્ન શિ. મુનિ તેજરત્ન લ. રાજક પ્રેમચંદ જેઠા સુર્યપુર મધ્યે સં.૧૮૯૩ બિજા અસાઢ વદ શ્રી..પ.સં.૧૫-૧૫, ઝીં. દા.૩૪ નં.૧૫૯. (૩) ૫.સં.૧૭-૧૬, દે.લા. નં.૧૩૮૩-૪૯૩. (૪) વિવિજયગણિ શિ. તેજવિજય લિ. ૫.સં.૪૧, લીં.ભું. દા.૨૨. (૫) ૫. સં૫૮, ગં.૨૨૮૪, લી.ભં. દા.૪પ નં.૯. (૬) ઇતિ શ્રી સમ્યકત્વ કૌમુદી સુપઈ સંપૂર્ણ, સંવત સોલ ઉરાસી વિષે પિોષ માસે શુક્લપક્ષે ચઉથ દિને લિખિત . કુવરજી પઠનાથ. શુભ ભવતં. માબ. [લી હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૮ - ભૂલથી સમરચંદ્રને નામે).] (૧૧૩૨) નીતિશાસ્ત્ર પચાખ્યાન (પંચતંત્ર) પાઈ [અથવા રાસ]
૩૪૯૬ કડી ૨.સં.૧૬૪૮ આસો શુ.૫ રવિ આદિ- આદિ જિણવર આદિ જિણવર વિમલ ગુણગેહ
ત્રિભુવનમંડન જગિ જય૩, સકલ મંગલ વૃદ્ધિકારક, લોકાલોકપ્રકાશકર નાણુભાણુ જગજીવતારક, નાભિરાયમરૂદેવિસુત મનવાંછિત દાતાર, પરમપુરૂષ એ પ્રણમતાં સુખસંપત્તિ ફલ સાર. વિમલદેવી તણ વેલગઉ પ્રાગવંશસિગાર સિરિ પાસચંદસૂરી ભવિયણ સુહદાયણ જયઉ. ગુરૂ મોટા ગુરૂ સાગરૂ, ઉત્તમ મેરૂ સમાણ, ભવિયકમલ પડિબેહિવા, દિનકર મહામંડાણ. નિર્મલ મહિમા અતિઘણુ, પસરઈ કરતિપૂર;
શ્રી ગુરૂસેવા સાધતાં, દુરિવ પણસિ દરિ. સમકલા ગુણિ ચંદ્રમા, શ્રી પાસચંદ સૂરિરાય, ભવજલતારણ પિત સમ, પ્રણમું તેહના પાય. નમતાં શ્રી ગુરૂચરણકમલ, હિયડઈ હર્ષ ન ભાઈ, શ્રી ગુરૂનામ સુમંત્ર જિમ, સમરતાં સુખ થાઈ. ગુરૂ આધારઈ પામિયાં, ન્યાનકલા અભિરામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org