SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પાસુંદર [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ કરૂપઈ થઈ પરણઉ દાન પાત્ર પુહુવી પ્રસીધઉ, ગાહા સુણ સાચી ફલી ઘણું વરસ ગિરિ રાજ કીધઉ, ભવ પૂરવલઉ ભ(લુ) આરાધ્યાં વ્રત બાર, અણસણિ સુરપુરિ અવતરિયા, અછિ એક અવતાર. ૨૬૯ ચુપે હીણબુધિ કો અધિક્ કહિઉ, થાકેસિ કઈહીઉં (ક)ઈ રહિઉં, મિાદુકડ દિઉં કર જોડિ, કર સુધિ કાઢી એડિ. ૨૭૦ ભણો સુણ બહુ મન ધરી, દાન તણાં ફલ ઊપરિ કરી, કનકરથ જે ગુણ સંભલિ, નવનિધિ રિધિ તેહનઈ મલઈ. ૨૭૧ કલસ. ઇમ દાન નરવર કનકરથ વર ભવિ ઈણિ પરિ દીજી, એક મન કરિ ધરમ જિનવર જનમના ફલ લીજીઈ, સુણત ભાવઈ રિદ્ધિ આવઈ ફલઈ મનની આસ એ. ઈહભાવિ પરભવિઈ મનહ વંછિત લહઈ લીલ વિલાસ એ. ૨૭૨ (૧) પ.ક્ર.૩૭થી ૪૪, મ. સુરત પિ.૧૨૪. (૧૧૧૫) શ્રીદર ચોપાઈ ગા.૪૬૧ ૨.સં.૧૬૪૨ આસો સુદ ૩ ગુરુ ચાડામાં આદિ રાગ મલહાર વધારાની ઢાલ. સરસતી ભગવતિ પાય પ્રણમું, દીઉ બુધિ ભંડાર, દૂ મૂઢ નિ મતિહીણ છઉં, પણિ આપિ તું આધાર. સાનધિ સહિગુરૂ શાસ્ત્ર જોઈ ગાઉ રાગવિરાગ, કરિ જોડિ વલી વલી વિનવઉં માય આપ મતિ ભાગ ૧ અહે કવિ કેરી સારદ માડલી–આંકણું. રાજરિદ્ધિ રાંણિમ લીલ વિલસી પછિ ઇંડયા ભેગ, ઉપસરગિ ન ચલિયા લેઈ અણુસણુ ઠામિ રાખિ યોગ, તેહના ગુણ કહું લવલેસ શ્રીદત્ત નામ કુમાર, કુણુ ઠાંમિ માવિત્ર કવણ તેહનાં, કિમ લહિઉ સંયમભાર. અહે. ૨ પંડિત માણિજ્યસુંદર શ્રી ગુરૂચલણ તાસ પસાય, સુજન સહુઈ ભાવિ સુણો, કહિ ઈંમ ઉવજઝાય. જબૂદીવ ભરહ આંણી નયરી ચંપા ઠામ, નવ બાર જયણ પ્રલંબ પહુલી, ઊત્તમનું વિશ્રામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy