________________
સત્તરમી સદી
[૧૮]
પાસુંદર જેહ થકી પરતલિ ફલ, લહઈ લીલ અપાર, જુ ત્રવધિઈ ૨ પરિહરિ, જે કષાઈ છિઈ ચાર. જિનમત મનિ આણું ખરૂ, તપ કર ધર ધીર, કથાગૂડ તણી ઈરિઈ, તે પાંમિ ભવતીર તે થાચૂડ કુણ કિહાં દૂઉ, કિમ ત૫ કરિઉ સુસાર, ઘરે રહિ કેવલી થયુ, વણિ ચારિત્ર વવહાર. કથાકેસ માંહિ થકી, જોઈ ચુપૈબંધ, દૂ મૂરખ મતિહણ ક, સુંણ તે સંબંધ. માણિક્યસુંદર સીસ જે, કહિ કરી કર જોડિ,
આધકું ઊણું જેહવઉં, તે કે મ કહિ ડિ. અંત – વિસ્તાર કથા શાસ્ત્ર છિ ઘણું, કહી ન જાંણુ મૂરખ ભણું,
એણું પરિ સાચુ તપ જે કરિ, ઝહી થિક તે સાયર તરિ. કલા ચંદ દે અનઈ યાર, સંવત સંવછર એહ વિચારિ, સંવછર ધુરિ બીજુ માસ, ચાડિ ગાંમિ કહિઉ એ રાસ. શામાં પૂરવ તથિ ગુરૂવાર, બિવદણિક બેચરપુર સાર, પદમસુંદર કહિ ઉવઝાઈ, એ ભણતાં સુણતાં આણુંદ થાઈ.
કલસ. થાઈ આણંદ સુખ સંપતિ રિદ્ધિ વૃદ્ધિ સાહિજિઈ મલિ, સ્થાચૂડ નરિંદ ગાતાં સહી સંકટ દૂરિ ટલિ, સમકિત દાન સલહ તપ ભાવના સદાએ ગુણ ગાઈ, કહિ કવીયણ સુણઉ ભવીયણ લીલ વંછિત પાઈઈ.
(૧) પ.ક્ર.૨૦થી ૨૫ પં.૧૭, મો. સુરત પો.૧૨૪. (૧૧૧૪) કનકરથ રાસ ગા.૨૭૨ આદિ
સુગુરૂ સાનધિ સુગુરૂ સાનધિ નમું સરસતિ, જિણવર શ્રીમુખવાસની સયલ રધિ નવનિધિ આપિ, મતિહીણા મુઝ સરિખા વાણિ દેઈ જગિ...થપાઈ. અરિહંત સુવસઈ જ પઉં વંછઉં કવિ આસીસ,
દાન તણાં ફલ વર્ણવઉં કનકરથ નરઈસ. અંત --
વસ્તુ. થાકેસિઈ કથાકેસિઈ કહિઉ દષ્ટાંત,
વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org