SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ છઈ દરસણ માહિ મૂલગુ એ, દઈ લીલ અપાર. તેહમાં છિ સહી મોટિકા એ, જિન કહિ ઈય પ્રકાર; દાંત સીલ તપ ભાવના એ, એહ જ જગિ ચ્યાર. ધરિ તેહ માહિ માંડીઈ એ ગુણનું નધિ દાન, જેહથી ઘરિ લખિમી ઘણી એ, ત્રિહું ભુવને માન. - ન્યાંન લહી સવિ પુરિ પહુચસિ, પુનરપિ ભવ માહિં નવિ વસિ, સુખ સાસ્વતાં પાંસિ સહી, દાન ઊપરિ ચુપે એ કહી. ૨૩૯ સુણઈયો ભણુ સહુ હેત કરી, અધિક ભણો યે ચંતિ ધરિ, મૂઢ થકિઈ જે અધિકું લવિઉં, તે મીછાદુકડ દૂ કર્યું. ૨૪૦ આઠ દેએ સંવત બિ યાર, વરસ ધુરિઈ તે મારા વિચાર, સતમિ સાંમા નઈ ગુરૂવાર, ચડિ રાસ રચિઉ સુવિચાર. ૨૪૧ શ્રી શ્રીપાલ રાસ ગાઈઈ, જિમ નિરમલ આપિશું થાઈઈ, સુણસિ જે સુધઉં ચિતિ ધરી, આરતિ ચિંતા સવિ પરિહરી. ૨૪૨ ઉત્તમ એ શ્રીપાલ ચરિત્ર, સાંભલતાં માનવી પવિત્ર, લીલા લખિમી તસ ભરપૂર, વિધન સવે સહી નાસિઈ દૂર. ૨૪૩ કથાકસિ માંહિ એ લહિ, ઉવઝાય પદમસુંદર ઈમ કહિં, ઈસનચંદ્ર સમકિત ધુરિ કહિઉ, દાનફલ રાય શ્રીપાલિઇ લહિઉ. ૨૪૪ કલસ વરિસવિ સુખ રાય શ્રીપતિ દીન દાંનિઈ ઊધરિઉ, સાબૂદાંનિ રાજ રામ ત્રણિ ૨ લીલાં વરિ6; આપદા સવિ દૂરી કીધી સંપદા વંછિત ફલી, સહિત સમકિત દાન દેતાં દૂધ જિમ સાકર ભલી. (૧) પ.ક્ર.૯થી ૧૪ પં-૧૭, મો. સુરત નં.૧૨૪. (૧૧૧૩) સ્થાડ ચોપાઈ અથવા રાસ અસં.૧૬૪૨ માગ. વદ ૧ ગુરુ વાડામાં આદિ- પરમ અરથ જેણિ સાધીઉ, તે પ્રણમ્ ત્રિણિ કાલ, સરસતિ સુઝુર પસાઉલિ, કહું ચુપ રસાલ. તપ ઊપરિ સુંદર સસ, જેહથી છૂટિ કરમ, સઈ મુખિ કહિં જિણવર અસિઉ, તપ છિ ઊતમ ધરમ. ૨ ૨૪૫ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy