________________
સત્તરમી સદી
[૧૯૫]
અંત – સંવત આઠ બિવાર, વરસ બિ નઇ ચાર, વાંમાંકિ” ગણુઉ એ સદ્નએ એ ભણુઉ એ. આસા માસ સપે(મે)ત ત્રીજ વાર ગુરૂ હેત, ચાહિએ કહિ એ ઉત્તમ નિ રહિઉ એ, (બેચરપુર અભિરામ મિત્ર દણિક ગછ નામ, શ્રીગુરૂ સાંનિધે એ, મુઝ થાડી ખુઇ એ) પદમસુંદર ઉવઝાય, સુણા ગ્રુપે રાય, રાગ વિરાગ ભલુ એ, શ્રીદત્ત ગુણુનિલુ એ. ઇમ મન રાખુ ઝાંમિ, એ કહી છિ ઇણિ કાંમિ, ધરમ થીરૂ ધરૂ એ, જિમ લીલા વરૂ એ.
૫૩૭, હીરકુશલ (ત. વિમલકુશલશિ.)
(૧૧૧૭) કુમારપાલ રાસ ર.સ.૧૬૪૦ અમપુરિમાં
આદિ
દૂહા પયપંકજ જસ પ્રણમતાં, પાંમીજિ સુરરિદ્ધિ, ત્રિશલાન દન દુષ હરઇ, નામ` મ`ત્રિ બહુ સિદ્ધિ. ગજગત સરસતિ સમરતાં, લહીઈ વચન રસાલ, કવિ કાટિ સેવા કરિ, નિમીલયાત મરાલ,
Jain Education International
હારકુશલ
For Private & Personal Use Only
૪૫૬
કલસ.
શ્રીદત્ત મુનિવર સુગુણુ સૂંદર રાગ વિરાગ ઊપરિ રચિ, ઢાલ ચુપે દૂહા ભેલી મનહુ મેલી એ ચિઉ,
જિ ભણિ ભાવ” સુણિ ગાવÜ તસ મનવ તિ કુલિ, રાજરદ્ધિ રાણિમ સપરિવારહ ઈહાં ભિવ પરભવ મિલ.
(૧) ૫.ક્ર.૪૪થી ૫૪, મે.સુરત નં.૧૨૪. (૨) ૫.સ.૨૭-૧૧, કડી ૪૬૫, રત્ન. ભ. દા.૪૩ નં.૫૫.
(૧૧૧૬) ઉપશમ સઝાય પાંચ સઝાય કડી ૨૧ ૨.સં.૧૬૪૭ વૈ.વ.૧૦ ગુરુ ચાવંડ ગામમાં
અંત – સંવત સેલ સતતાલ નઈં રે, વિદું વૈસાખ વિસેસે, દસની ગુરૂવારઈ રચી રે, એછ મતઇ લવલેસે. લવલેસ કહી છઇ પાંચ સઝાઇ, પદમસુ ંદર માલઈ ઉવઝાઇ,
ચાઉ’ડ નયરે આણુંદ આવઇ, ઉપસમ સુ` સુછુયા ભાવઇ. ૨૧ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૫૬-૬૪.]
૪૫૭
૪૫૯
૪૬૦
૧
૨
www.jainelibrary.org