________________
[૧૭૭]
સજણ જણુ જે સંભલે, ભણે ખતિ મનિ મણિ, ઋદ્ધિ વૃદ્ધિ પાંમે સદા, કુસલ ખેમકલ્યાણુ,
૪૩૨
(૧) ૫.સ.૨૧–૧૩, રત્ન. . દા.૪૩ નં.૨૫. (૨) કૃતા સાર ગણુ, પ.સં.૧૬-૧૭, રત્ન, ભ, દા.૪૩. નં.ર૬. (૩) સં.૧૯૭૫ પાસ વિદ્૧૦ ભદ્રાણા ગ્રાંમે વર્ધમાન લ, ચાપડા, ૫.ક્ર. ૧૯૪થી ૨૧૫, વિ.ને.ભ. નં. ૪૬૩૧. (૪) પુ.સ’.૧૪, પ્રત ૧૭મી સદીની, જિ.ચા. પા.૮૧ નં.૨૦૧૮. (૫) મારી પાસે. [મુપુગૃહસૂચી.]
(૧૧૦૭) ભેાજપ્રમ ધ ચોપાઇ [અથવા મુંજભેાજ પ્રમ] ર.સ. ૧૬૫૧ શ્રાવણ વદ ૯ મગળ લેારમાં અત – ભાજપ્રમ`ધ તણી ઉપઇ, સેલ ઈફાવન વરિ હુઈ, વડગચ્છ શાખા ચ’દ્રવિચાર, મડાહડગચ્છ ગ૰સિણગાર. ૫૪ સૂરિપદઈ જયવંતઉ જાણુ, ન્યાતસાગર સૂરીશ વખાણુ, તેહન' ગચ્છિ વાચક ગુણગેહ, દીપઈ જસુ ગુણનિર્મલ દેહ. ૫૫ પદ્મસુંદર નામઈ પરગડુ, ર લિગ ાસુ અનેાપમ ધડુ, ગુરૂભાઈ તસુ હઈ ગાવિદ, પુરિ જાલેરિ પ્રગટ આણું. ૫૬ તાસુ સીસ સારંગ સુવાણિ, વિમલ કિઉ નૃપ ભેજ વખાણુ, શ્રાવણ વદિ નવમી કુંજવાર, પ્રકટ કીઉ કૃપા પ્રચાર. (૧) લખ્યા સ ંવત ૧૬૫૭ વર્ષ આશ્વિનિ વદિ ૨ રવૌ શ્રી જાલેાર મધ્યે પૂર્ણિમાપક્ષે ભટ્ટારક શ્રી વિમલચંદ્રસૂરિ વિજયરાયે વા. શ્રી વિનય સાધુ શિષ્ય ચારિત્રવિમલેન લિ, સાગર ભ. પાટણ. [àજૈજ્ઞાસૂચિ ભા.૧. (પૃ.૩૯૫, ૪૪૬).]
૫૭
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૦૩-૦૪, ભા.૩ પૃ.૮૦૧-૦૨.] ૫૩૫. લાઈઆ-ઋષિશ.
સત્તરમી સદી
હીરવિજયસૂરિના સમયમાં કર્ણ ઋષિના ચેલા જગમલના ચેલા જગમાલ ઋષિના ચેલા લહુઆ ઋષિ હતા કે જેતેા ઉલ્લેખ ‘સૂરીશ્વર અને સમ્રાટ'માં પૃ.૨૯મે કરવામાં આવ્યા છે. તે અને આ લાઈઆ-ઋષિ એક હાવાના સ ́પૂર્ણ સંભવ છે. ઉપરોક્ત જગમાલ ઋષિએ સ.૧૯૩૦માં પેાતાના ગુરુ પાથી નથી આપતા એવી હીરવિજયસૂરિને ખારસદમાં ફરિયાદ કરી પણ એવી ફરિયાદ યોગ્ય નથી એમ જણાવ્યા છતાં તે ન સમજ્યા ત્યારે તેને ગચ્છ બહાર કર્યા તેથી જગમાલ પેાતાના શિષ્ય લહુ ઋષિને
૧૨
Jain Education International
લાઈઋષિશિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org