________________
પાસુંદર
[૧૭૮] જૈન ગૂર્જર કવિએ ૨ લઈ પેટલાદ જઈ ત્યાંના હાકેમને ફરિયાદ કરતાં હીરવિજયસૂરિને પકડવા સિપાઈઓ મોકલાયા વગેરે. આ સં.૧૬૩૦ને સમય ને કૃતિને લખ્યા સં.૧૬૪૦ બંને લગભગ મળે છે. (૧૧૦૮) મહાબલ રાસ લ.સં.૧૬૪૦ પહેલાં આદિ
રાગ કેદારો ગૌતમ દેવ નમ સદા, લહઈ સવિ સુખસંપદા સારદા વાણું આપુ નિર્મલીઇ.
ઉ૯લાસ નિર્મલી વાણુ મુઝનિ આપુ, યુક્તિઈ સહિત ગુણવંતી, સુરવર નરવર મથે દીપઈ, એવી સહી સમંતી. તેહ તણા પ્રસાદ થકી મહાબલનું આખ્યાન,
બેલિસિ યુક્તિ કરી નિસુયી, પુરૂસોત્તમ પરધાન. અંત - શ્રી ઋષિ લાઈયા મોટા મુનિવર તેહ સિધ્યિ રચિ9 રાસ રે,
સોહામણું,
ભણિ ગણિ ભાવિ કરી શ્રવણિ સુણતિ મતિ ઉહાસિ રે
સોહામણુ. ૩ વેગિ માહારા ભાઈડા, દયા રૂડી પરિ રાખિ રે સોહામણા. (૧) જેસી રણછોડ લખ્યાં. નં.૪૪ સં.૧૬૫૫ જે. કૃ. ૮ વાર બુધિ લ. દીવ બંદરેિ. પડનાર્થ ખાઈ વછાઈ હંસાઈ. ૫.સં.૪૦-૯, વિમલ (કાલુશા પોળને) ભં, દા.૨૫ નં.૧૮. (૨) સં.૧૬૪૦, વિદ્યા. [મપુહસૂચી (લાહિયા ઋષિને નામે).].
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૦, ભા.૩ ૫.૭૩૦-૩૧.] પ૩૬. પસુંદર ઉપા. (બિવંદણિકગચ્છ માણિક્યસુંદરશિ). (૧૧૦૯) શ્રીસાર ચોપાઈ અથવા રાસ ગા.૩૫૮ ૨.સં.૧૬૪૦ ચાડામાં અંત - તઈ મન મોહિવું રે નેમિજી એ ઢાલ.
ઈમ શ્રીસાર નરિંદનઈ, મનમેહના ધરિ નારિ, મોહ તણી પરિ એ કહી, નેટિ સાય? શીલ સંસારિ. ૩૫ર ભો ગણુ છે એ સહૂ મન જિમ આવિ રે હાંમિ, છેહડિ ધરમ ધારું સહી, અવસર આવિ રે કાંમિ. પ૩ ભ. દંતકથી ઈમ સાંભલી, સમંધ કસઈ આધાર, ચઉપે કહી મન રિંઝવા, ચાડા ગામ મઝાંરિ.
૫૪ ભ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org