________________
સારંગ
[૧૭]
જૈન ગૂર્જર કવિએ ર
જુઓ આ પૂર્વે ભા.૧ પૃ.૩૮૩-૮૪. (૧૧૦૬) કવિ બિહણુ પંચાશિકા ચોપાઈ ૪૧૨ કડી .સં.૧૯૩૯
આષાઢ સુદ ૧ ગુરુ જાહેરમાં આદિ– પ્રણમું સાંમિણિ સારદા, સકલ કલા સુપ્રસિદ્ધ,
બ્રહ્મ કેરી બેટડી, આપઈ અવિરલ બુદ્ધિ, સુસ્વર અલાપઈ નાદરસ, હસ્ત વાવે વીણ દિનદિન અતિ આનંદભરિ, યેલ સુરાસુર લણ. આદિકરી આજ લગિ, બ્રહ્મા રૂદ્ર હે માત, અલખ અનંત અગોચરી, સુયશ જગ વિખ્યાત. કાસમીર મુખમંડણી, સેવક પૂરે આસ, સિદ્ધિ બુદ્ધિ મંગલકરી, સરસ વચન ઉહાસ. શ્રી સદ્ગુરૂ સુપસાઉલે, સમરિ અને પમ નામ, જાસ પસાઈ પામીઈ, મનવંછિત સવિ કામ. નારી નામે સસિકલા, તેહ તણુઉ ભરતાર, કવિ બિહણુ ગુણ વર્ણવુ, સીલ તણે અધિકાર. સીલઈ સવિ સુખ સંપજે, સીલેં સંપતિ હેઈ, ઈહભવ પરભવ સુખ લહે, સીલ તણે ફલ જેઇ. સીલપ્રભાવે આપદા, ટાલ પાપ નિકલંક,
કવિ બિહણ સુખ વિલસીઆ, સુણો મૂકી સંક. ૮ અંત -
હાસ્ય કોઈ મમ કરો તથા, મતિ અનુસરે બંધી કથા, ઓછે અધિક અક્ષર જેહ, પંડિત સુધે કર તેહ. ૪૦૭
૪૦૮
શ્રી મડહડગછ વર, વિદ્યમાન જયવંત, જ્ઞાનસાગરસૂરિ અછઈ, ગુહિર મહાગુણવંત. તાસ ગરિષ્ઠ અતિ વિપુલ, પઘસુંદર ગુરૂ સીસ, કવિ સારંગ ઈણિ પરિ કહે, આણુ મનહ જગીસ. એગુણલઈ વત્સરિ ઊપરિ સે વલિ સેલ સુદિ આષાઢિ પ્રતિપદા, કહું કવિતકલોલ. પુષ્ય નક્ષત્ર વાર ગુરૂ, યોગે અમૃત સિદ્ધ, શ્રી જાલોરપુરે પ્રગટ, કૌતિક કારણ કીધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org