SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૫] વિનયકુશલ એકમનાં જે ભણસિ, તે મનવંછિત ફલ લહિસિ. ધનદકુમારહ રાસન, કહિઉ ચઉથુ પ્રસ્તાવ, ભાવિઈ ભગતિઈ સંભલિ, તે પામે સુખવિલાસ. ૪૭૧ (૧) સં.૧૬૩૮ આસો સુદિ ૧૧ ર કૃતં લિખિતં. (આ કવિની સ્વહસ્ત લિખિત પ્રત છે.) પ.સં.૧૯-૧૨, રત્ન, ભં. દા.૪૩ નં ૬૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૫ તથા ૭૪૨-૪૩. બને સ્થાને બે જુદા કવિક્રમાંકથી આ એક જ કવિ મુકાયેલા છે. પૃ.૩૮૫ પર ગુરનામ રતિસાગરસૂરિ જણાવવામાં આવેલ છે, તે વાચનદેષ જણાય છે ને “૨.સં. ૧૯૩૮ ?' દર્શાવવામાં આવેલ છે તે નિધિ=૯ એ સમજથી, પણ કવિની સ્વલિખિત પ્રત સં.૧ ૬૩૮ની હેઈ એ અર્થધટન છેડવું જ પડે.] પ૩૧, વિનયકુશલ (ત. લક્ષ્મી રુચિ-વિમલકુશલશિ.) (૧૧૩) જીવદયા રાસ ર.સં.૧૬૩૮ ત. વિજયસેનસૂરિરાજ્ય (૧) ડે. અ. ભં. નં.૫૭ (વે.). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૪૮.] પ૩ર, દેવેન્દ્ર (૧૧૦૪) યશેાધર ચરિત્ર રાસ ૨.સં.૧૯૩૮ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૪૮.] ૫૩૩ હરખજી. (૧૧૦૫) પુણ્ય પાપ રાસ લે.સં.૧૬૩૯ પહેલાં (૧) લ.સં.૧૬૩૯. [É. 20 [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૪૦.] પ૩૪, સારંગ (મડાહડગચ્છ પદ્મસુંદર તથા ગોવિંદશિ.) આમણે પૃથ્વીરાજત “કિસન મ્યુકિમણીકી વેલી પર લાખા નામના ચારણે પ્રાચીન પશ્ચિમના રાજસ્થાની (પ્રાચીન ગુજરાતી)માં લખેલી બાલાવ ધ નામની ટીકા પરથી વિ.સં.૧૬૭૮માં પાહણપુરમાં ફિરોજશાહના અમલ વખતે સંસ્કૃત ટીકા નામે “સુબોધમંજરી' રચી છે. અને તે સં.૧૭૮૧માં પ્રતિબિંબિત થઈ છે. આ અમૂલ્ય ટીકામાંથી 3. ટેસિટોરીએ થડાડા ઉતારાઓ આપ્યા છે પણ તેમણે મૂળ ટીકા પણ સાથે સાથે છપાવી હેત તે કાવ્યરસિક જનેને વિશેષ લાભ થાત. જુઓ “ગુજરાતીને ૧૯૭૮ને દિવાળી અંક પૃ.૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy