SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ હર્ષસાગર [૧૭૪] જૈન ગૂર્જર કવિઓ: ૨ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૭–પર. કવિને ભાનુભટ્ટના શિષ્ય કહેલા પરંતુ ભાનુભટ્ટ એમને ભણાવનાર પંડિત જણાય છે. કવિ ઉદયસાગરના કે આણંદરત્નના જ શિષ્ય હવાનું દેખાય છે.] ૫૩૦. હર્ષસાગર (પૌ. પદ્રશેખરસૂરિ–જિનહર્ષસૂરિ–રત્નસાગર સૂરિશિ.) (૧૧૨) ધનદકુમાર રાસ ૪૭૧ કડી ૨.સં.૧૬૩૮ આસો સુદ ૧૧ રવિ લાડેલમાં આદિ– સરસતિ સામિણિ કરો પસાય, પ્રણમું ગપતિ સહિગુરૂરાય, શ્રી રત્નસાગરસૂરિ ચરણે રહું, સરસ કવિત કથારસ કહું. ૧ આદિ શતિ શ્રી નેમિજિણ, પ્રગટ પાસ જિનચંદ, સયલ ઋ દ્ધ મંગલકરણ, પ્રણમ્ સુમતિ જિર્ણોદ. ૨ પાંચે પરમેસર પ્રગટ, પ્રણમી પુહરિ પ્રસિદ્ધ, અવર સવે જિણવર નમી, વલી વિશેષિઈ સિદ્ધ. અંત – પુનિમખિ ધુરંધર ધીર, પય પ્રણમેં ભૂપતિ વીર, શ્રી પદમશેખર સૂરિરાય, જેનો જગિ મોટે જવાય. ૪૬૨ ધન ધન ધનદચરિત્ર, ગાતાં વચણ પવિત્ર, જે સુણે ધરી ઉલ્લાસિ, તે પામેં સુખવિલાસ. શ્રી જિનહર્ષ સ્વીંદ, તસુ પટિ અભિન ચંદ, મહિમા મેરૂ સમાણ, વલી ઉદય અભિનવ ભાણુ. ૪૬૪ મહિમા કરે રે કલોલ, નામે હુઈ રંગરેલ, નામેં લહિ વંછિત કેડિ, પામેં અવિહડ જેડિ. નાગર વંસ પ્રધાન, સહિજલદે કૃખિ નિધાન, સાંહિ સાહજ...રે, ઊતારે ભવસુપાર. ૪૬૬ શ્રી રત્નસાગર સૂરીસ, કહે હર્ષસાગર તસ સીસ, સંવત ચંદ્ર નિધાન, અગ્નિ વસુ કરીય પ્રધાન. ४६७ લાડુલિ નારી ઉદાર, જિહાં વસે શ્રાવક સુવિચાર, ધન ધન મન ઉલાસિ, છ મુનિ સિ૬ રહિયા ચઉમાસિ. ૪૬૮ આસો સુદિ આદિત્યવાર, એકાદસી તિથિ ઉદાર, રચીઉ ધનદહ રાસ, ભણતાં સવિ પૂજઈ આસ. ૪૬૯ પંડિત જોઈ કર શુદ્ધ, જે કરિઉં હુઈ માંહિ અશુદ્ધ, ૪૬૩ ૪૬૪ ૪૬૫ ૪૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy