________________
સત્તરમી સદી " [૭૩]
મંગલ માણેક શિષ્ય સાધુ વાંચિવા કાજિ, ભણિવા સજજન તણી સમાજિક ઊમાહે અંગઈ અતિ ધરી, ગુરૂ કવિ સંત ચરણ અણુસરી. ૪૮ ગદ્યબંધ ઉપઈનઈ બંધિ, કીધો મિંલી નવે સંબંધિ, ઉછઉં અધિક કહિઉં મઈ જેહ, શુદ્ધ કરી સંત ગુરૂ તેહ. ૪૯ સાત આદેશે અબડ પર્વ, દૂહા ચેપઈ વસ્તુ થઈ સર્વ,
લોક સહિત સર્વ કઈ સહી, બાવીસ સઈ સવાતે દઈ. પ૦ બિસઈ ચઉરાસી પ્રથમાદેશ, બીજઇ બિસઈ અડસઠ અસેસ, બિસઈ નવ્યાસી ત્રીજઈ જણિ, ચૌથઈ ત્રણિસઈ છકક વષણિ. ૫૧ ત્રણિ પાંત્રીસ પંચમઈ જોઈ, છઠઈ બિસઈ છિયાસી હેય, ચૌસઈ સતાવન સાતમ, ચૌપાઈ સાત આદેશે સવઈ. પર સંવત સેલ ઉગણશ્યાલીસ, કાર્તિક સિત તેરશિ શશિદીસ, સિદ્ધિયોગ ઋક્ષ અશ્વિની, અબડાસ ઉપઈ નીપની. પ૩ ભણતાં બુદ્ધિ શરીરઈ લય, બુદ્ધિથિ કંઈ સિદ્ધિ સવિ હોય, સિદ્ધઇ દેવ ધર્મ ગુરૂભક્તિ, ગુરૂભક્તિથી પામીઈ મુક્તિ. ૧૪ નવરસમય અબડરાયની, શ્રોતા વક્તા જનપાવની, વીરકથા ભાવઈ જે કહઈ, શ્યારિ પદારથ સહિજઈ લહઈ. ૫૫ જા રહઈ અંબર અવની ચંદ, જાવિ તૂ તારા ગિરિ ઈંદ, સાગર શેષ દ્વીપને વાસ, તાં લગિ રહી એ કથાપ્રકાસ. ૫૬ ઊજેણઈ રહી માસિક કથા રચી એ શાસ્ત્ર વિમાસિક વિનોદ બુધિ વીર રસ વાત, પંડિત રસિક માંહિ વિખ્યાત. ૫૭ ભીષાન નઈજજામ પસાય, વિદ્યા ભણું ભાનુભટ પાય, મિત્ર લાડજી સુણિવા કાજી, વાંચી કથા વિડાલંબી રાજિ. પ૮ કહઈ વાચક્ય સંગલમાણિક્ય, અબડ કથા રસ અધિક્ય,
તે ગુરૂકૃપા તેણે આદેશ, પૂરા સાત દૂઆ આદેશ. ૧૯
ઇતિ શ્રી મુનિરત્નસૂરિ વિરચિતે શ્રી ગોરગિનીદર સપ્તાદેશ અંબડ કથાનક ચતુષ્પાદિકા સંપૂર્ણ
(૧) ઇતિ શ્રી મુનિરત્નસૂરીસ, ગોષિયોગિની દીધા સીસ, અબડકથાનકઈ આદેશ, કીધા સાતઈ કહિયા વિશેષ, સંવત ૧૭૬૪ વર્ષે વૈશાષ શુદિ દ્વિતીયા દિને વાર બુધે, શ્રી સુરેત બંદિર મધે લિષાપિતા. પ.સં. ૧૭૬–૯, આ.કા.ભં. [ડિકેટલૅગભાઈ વ.૧૯ ભા.૨.]
[પ્રકાશિતઃ ૧. સંપા. બ. ક. ઠાકર.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org