________________
મંગલ માણેક
[૧૭૦] જૈન ગૂર્જર કવિએ ર ર.સં.૧૬૩૯ કા.શુ.૧૩ સેમ ઉજેણીમાં-નિઝામના રાજયમાં
(આરંભ સં.૧૪૩૮ જેઠ શુ૫ ગુરુ) આદિ
વસ્તુ, સદા સંપદ સદા સંપદ રૂપ કાર, પરમેષ્ઠી પંચઈ સહિત, દેવ ત્રણિ સારદા સેવિત; મહાજ્ઞાન આનંદમય બ્રહ્મ બીજ યોગી વંતિ, ભૂયણ ત્રણ ગુણત્રણિમય, વિદ્યા ચૌદ નિવાસ; હું પ્રણમ્ પરમાતમા, સર્વ સિધિ સુષવાસ.
દુહા પરમ ઘોતિ પરમેશ જે, શ્રી ગુરૂ સારદ માય, આદિ કવીશ્વર સંતજન, નિત વંદૂ તસ પાય.
ગાળ
અજ્ઞાનિઈ ભવિ ભૂલા જેહ, કથી શાસ્ત્ર પંથિ આપ્યા તેહ, તે કવિ સાધુ તણું ઉપદેશ, સહી કથા કરું લવલેશ. ૧૨ મિત્ર લાડજી દરીયાગુણી, કરી પ્રાર્થના તેણુઈ ઘણું, મુનિ લાવણના આદર વતી, અબડ કથા કદ્ધ રસવતી. ૧૩ વામન પરર્દ મંદ હૂં મૂલ, ઉંચા ફલ લેવા અનુકૂલ, વીરકથા કહિવા રસ થાય. તે ગુરૂ ભાનુભટ્ટ મહિમાય. ૧૪ વિડાલબીયા આગમ પક્ષ, શ્રી મુનિરત્નસૂરીશ્વર દક્ષ, અષ્ટવિધાની બિરદ જેહનું, અબડચરિત રચિઉં તેહનું. ૧૫ ગદ્ય પદ્ય બંધી તે કથા, તાસ સીસ સઇ સમઝઈ યથા, મંગલરૂપ રસિક પાવની, કહઈ વિશેષિઈ જનરંજની. ૧૬ અબડવાત જેણિ નવિ સુણિ. તે કિમ નામ ધરાવઈ ગુણી, નવરસરૂપ સુણઈ જવ એહ, અન્ય કથા આદરઈ ન તેહ. ૧૭ સંવત સેલ અઠતીસઈ સાર, જેઠ શુદિ પંચમી ગુરૂવાર, માંડિઉં રાસ મૂલ સિધિગિ, રહી ઊજેણિ પુરી સંગિ. ૧૮ અંબઇ વિદ્યાધરની કથા, સરસ વિનેદ બુધિમય યથા, આદર કરી ભણઈ જે નિત, સુણતાં સાહસીક હુઈ ચિત્ત. ૧૯ ધર્મઈ લષિની દીરઘ આય, ધમિઈ વિદ્યા નિર્મલ કાય, ધર્મઈ યશ પરમારથ સિધિ. ધર્મઈ અખંડ પામિઉ રિધિ. ૨૦ તે ક્ષિત્રિી કુણ થાનકિ ઉં, કિહાં ગયું સુખી કિમ થયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org