________________
સત્તરમી સદી
[૧૭૧]
મંગલ માણેક કરિઉ કિસ્યું કાજ કિહાં રહી, મૂલ કથા જોઈઈ તે કહી. ૨૧
વસ્તુ વીર અબડ વર અંબડ દૂ૩ વિષ્ણાત, વારઈ શ્રી જિન વીરનઈ, પ્રથમ વઈ તે દૂઉં નિર્ધન. ધન કારણિ તે સેવિવા, ગયુ પાસિ ગેરષ યોગિનિ, માત પરઈ તસ હિતકરી, દીધ સત્ત આદેશ,
સાહસબલિ તેણઈ કીયા, થિઉ બલવંત નરેસ. અંત - ભટીષાને નિઝામ પસાય, વિદ્યા ભણી ભાનુભટ પાય,
મિત્ર લાડજી સુણિવા કાજિ, વાંચી કથા વિડાલંબી રાજિ, કહઈ વાચક મગલમાણિક્ય, અબડ કથા રસઈ આવિષ્ય, તે ગુરૂ કૃપા તણે આદેશ, સાત માંહિ છઠો આદેશ.
શ્રી જિનવીર કથા એ કહી, ઉવવાઈ સૂત્રઈ તે ગ્રહી, એ પરૂપણું સવિ ગણધરે, કરી સદ્ધહી શ્રાવકિ પરે. ૧૩ ને અબડ અનશન ઉચ્ચરી, અંતકાલિ શુભ લેસ્થા ધરી, પંચમ દેવલોકિ ઇમ ગયુ, દેવાંગના સુષભોગી હુઉં. ૧૪
તે માટે આહાં આવ્યું આજ, તૂ છઈ ભાગ્યધણી મહારાજ, મઈ જાંણિઉં દીઠઉ ભંડાર, કરૂ વિચારી જે હુઈ સાર. ૨૮ વિક્રમસિંહ સંણ એ વાત, તુરબક સહિત લેઈ સહુ સાથ, ધનગિરિ ગયા ગિની ઠાહિ, કેષ દેખાડિઉ ધન જે માંહિ. ૨૮ ઊપરિ ધ્યાન કંડિકા ધરી, જેતલઈ તે લેઈ પાછી કરી, તવ અનાહત શબ્દ ની સરિઉં, તુ... હે જૂઠ પ્રયાસ કાં કરિઉ. ૩૦ ઊજેણુઈ વિકમ નૃપ હસઈ, એ ભંડાર તેહ વિલસસઈ, એવો ભાગ્યધણ નહીં કેય, બીજે જે ધન વિલસઈ લઈ. ૩૧ એ સવિ વાત જાણવી સાચ, એવી હુઈ દેવતાવાચ, સુણ વાંણિ પાછો નૃપ જાય. વિકમસિંહ આવિઉ નિજ ઠાય. ૩૨ જીવનવૃત્તિ કુરૂબકનઈ કરી, કઉ સુષી પ્રેમ મનિ ધરી, કુર્બલ તૂ બલ રાજા જાણિ, એહવી અછઈ શાસ્ત્રની વાણિ. ૩૩ જે વિજયી ઉજેણુ ઠાય, દૂઉ સાહસી વિકમરાય, તૂઠા જાસ અમ્રિતાલ, સોવનપુર સો દીધ વિશાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org