________________
સત્તરમી સદી
[૧૯]
મંગલ માણેક ગછ દિગબર સકલ સુખકર વૈશાખ સુદિ બીજ જાણીય દક્ષિણ દેશઈ સુરજાહણ શીલપતાકા વખાણઈ. ૯૪ દેવેદ્રકન્તિ પટધારી ધમચંદ્ર પટોધરૂ,
ધર્મભૂષણ રચી ચેપ નરનારી સુણો સુખકરૂ. ૯૫ (૧) સં.૧૭૫૯ ૫ પુરબંદિરે લિ. પં. તેજકુશલગણિ શિ. મુનિ હીરકુશલ લિખિત. પ.સં. ૨૦-૧૫, પ્ર.કા.ભં. નં.૭૬૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૪૬-૪૮.]. પરલ, મંગલ માણેક (આગમ-બિડાલંબગ૭ મુનિરત્નસૂરિ
આણંદરત્ન-જ્ઞાનરત્ન-ઉદયસાગરશિ) મુનિરત્નસૂરિના પટ્ટધર આણંદરત્નના પ્રતિમાલેખ સં. ૧૫૭૫, લેખાંક ૪૨૧ ભાગ પહેલે અને સં.૧૫૭૬ લેખાંક ૧૯૫ ભાગ બીજો ધા.પ્ર.સ.માં મળી આવે છે. [આ આખુંદરત્નના કવિ શિષ્ય હાય એ સંભવિત નથી.] (૧૧૦૦) વિક્રમરાજ અને ખાપરા ચારને રાસ સં.૧૬૩૮ મહા
સુદ ૭ રવિ ઉજજયિનીમાં અંત - વિકમ સિંહાસન છઈ બત્રીસ, કથા વૈતાલીણું પંચવીસ,
પંચદંડ છત્રની કથા, વિકમચરિત્ર લીલાવઈ કથા. ૨૯ પ્રવેસપરકાયની વાત, સીલમતી ખાપરની ખ્યાતિ, વિકમપ્રબંધ અછઈ જે ઘણા, કહઈતા પાર નહી ગુણા. ૩૦ ઈતિ ઊંમાહુ અંગિ હું ધરી, ગુરૂ કવિ સંત ચરણું અણુસરી, ગદ્યકથા રાસ ઉદ્ધાર, રચિ પ્રબંદ્ધ વીરરસ સાર. ૩૧ વિડાલવણ છ આગમ આણુંદરત્નસૂરિ અનુપમ્પ, તાસ સીષ્ય મંગલમાણિક્ય,વાચકઈ કરિશ્ય કથા આધિક્ય. ૩૨ સંવત સેલ આઠની ત્રીસ માઘ શુદિ સાતમિ રવિ દીસ,
અશ્લેષા શુભગિ રહી, ઊજેણઈ કથા એ કહી. ૩૩ (૧) સં.૧૭૧૮) વર્ષે માહા વદિ ૧૩ દિને વાર શુકે મહેપાધ્યાય શ્રી ૫ શ્રી વિજયરાજગણિ શિષ્ય ગ. શ્રી અમરવિજય લલિત દમણિ ગ્રામે. મ. બ. (૨) પ.સં.૧૦૦, માંડલની લાયબ્રેરી. (આની પ્રત છેલ્લી મુંબઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રદર્શનમાં નડિયાદના જયંતીલાલ મોરારજી મહેતાએ મોકલી હતી.) મુિપુન્ડચી.] (૧૧૦૧) [+] અંબડ કથાનક ચોપાઈ [અથવા રાસ) ૨૨૨૫ કડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org