________________
ધર્મ ભૂષણ
[૧૬] જૈન ગૂજર કવિઓ: ૨
તાસ સીસિ પેટલાદમિ”, રચઇ પુણ્યરત્નસૂરિ, ઋષભદેવ પસાઉલિ, હુઇ આનંદ ભરપૂર કે
(૧) પ.સ.૩-૧૭, વ.રા. મુંબઈ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૩–૪૫, ભા.૩ પૃ.૭૩૬-૩૮. આ કવિને નામે પહેલાં મૂકેલ નૈમિ રાસ – યાદવ રાસ'ના કર્તા પુણ્યરત્ન પછીથી જુદા ગણ્યા છે. જુઓ આ પૂર્વે ન.૨૫૭ (ભા.૧ પૃ.૩૬૦).] ૫૨૮. ધ ભૂષણ (દિ. દેવેન્દ્રકીર્ત્તિ-ધ ચંદ્રશિ.)
દેવેન્દ્રકીર્તિના નામના સ.૧૯૦૪ને પ્રતિમાલેખ મળે છેઃ-સંવત ૧૬૦૪ જ્યેષ્ઠ વિદ ૩ સેામવારે કુરવશે મહારાજાધિરાજ શ્રીમત સ્યાહન રાજ્ય ભ. ચંદ્રકીતિ જી તપદે ભ. શ્રી દેવેન્દ્રકીત્તિ જી સદાસ્નાયે સરસ્વતીગચ્છે અલાત્કારગણુ કુંદાચાર્યાન્વયે શુભાં. (નાહર. નં.૩૨૫)
આમાં ઉલ્લેખેલા દક્ષિણ દેશના દેવેન્દ્રકીતિ આ જ હાવા સ ંભવ છે અને તેમના પ્રશિષ્ય આ ગ્રંથ પ્રતિમા સં.૧૬૦૪ની તથા પ્રત લખ્યા સ.૧૭૫૯ વચ્ચે લખ્યા હવેા જોઈએ તેથી આને સત્તરમી સદીમાં મૂકવામાં આવેલ છે.
(૧૦૯૯) ચંપકવતી ચા. અથવા શીલપતાકા ચોપાઈ વે.શુ.ર સુરાલ્ડણા માં આફ્રિ – દુહા પરમ પુરૂષ શાસનધણી, પ્રણમુ` શ્રી મહાવીર, શીલ તણા ગુણુ વર્ણવું, નિમ્મલ ગંગાનીર. દાન શીલ તપ ભાવના, શિવપુર મારગ ચ્યાર, સરખા છે તે પણ હાં, શીલ તણા અધિકાર. ભૂષણ માંહિ ચૂડામણી, દેવ માંડુિ જિમ ઇંદ્ર, શીલ વડા સિવ દનઇ, તારા માંહિ જિમ ચંદ્ર શીલ સુયશ હાવે ધણેા, સ્વગ તણેા... શ્રી સિદ્ધાંતિ પણિ વર્ણવ્યું, ચેાથે સંવરદ્વાર.
યુતઃ...
સાલ સત્તી ગ્રંથ” કહી, લેાક માંહિ પરસિદ્ધ, તે સરખી ચપાવતી, કથા કહુંઅ પ્રસિદ્ધ
७२
Jain Education International
For Private & Personal Use Only
૧
3
४
અંત – ચપાવતીના જે ગુણ ગાય, તેહના લાભ ધણુંરા થાય, ચપાવતી ગુણતે નહી. પાર, મઈ ભાખ્યા માહરી મતિસાર. ૯૩
લશ
८
www.jainelibrary.org