________________
સત્તરમી સદી
[૬૭]
પુણ્યરતનસુરિ શ્રી ગજસાગરસૂરિ તસ તણુઈ, પાર્ટિ જાણુઉ ઉદાર રે. જયુ. ૭૦ તાસ સીસ એ જાણજો, પુન્યરતનસૂરિ કહિ રાસ રે, ભણઈ ગઈ જે સ ભલઈ, તેની પુહતુવઈ આસ ૨. જયુ. ૭૧ સંવત સેલ તે જાણુ સાડત્રીસઉ તે સાર રે, વૈશાખ વદિ ભલા પંચમી, રાસ રચ્યઉ રવિવાર રે. જય. ૭૨ રાસરહજિયો એ વાંવાં લગઈ જ્યાંડાં ચંદ્ર અનઈ વલી સૂર, આસ તે જનના પૂરો વિઘન તે જાજ્યઉ દૂર રે. જયુ. ૭૩ એ સુણ વાણું પુણ્ય જાણી ભાવ આણું ભાવશિ તવ નિદ્ધિ સિદ્ધિ સુબુદ્ધિ સારી રિદ્ધિ વૃદ્ધિ તે પામશિ. જયુ. ૭૪ પાસ જિનવર અમર સુખકર તરણતારણ તતપરા, તસ્ય આસ પૂરઈ વિઘન ચૂરઈ સઘાસિરવર જિનવરા. જયુ. ૭૫
(૧) પ.સં.૧૦-૧૨, નવી પ્રત, સંઘ ભંડાર પાટણ દા.૭૨ નં.૭૪. (૨) પ.સં. ૬-૧૨, અપૂર્ણ, અનંત ભંને.૨. (૩) ઇતિ સનતકુમાર ચક્રવતી રાસ સંપૂર્ણ. પ.સં.૧૪-૧૩, આ.ક.મં. (૪) ચં.ભં. [લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૩૪).] (૧૦૯૮) સુધર્મા સ્વામી રાસ ૭૨ કડી .સં.૧૬૪૦ ફા.૧૩ ગુરુ
પેટલાદમાં આદિ- વીર જિનનઈ કરૂં પ્રણામ, સરસતિ મતિ આપુ અભિરામ,
ગાઉં ગણહર સેહમસ્વામિ, જઈ પાપ જસ લીધઈ નામ. ૧ ગણધર સઘલા ગુણનિલા, એકથી છઈ અતિ ભલા, પણિ આગમ જે વરતિઈ સાર, સેહમ્મસ્વામી ઉપગાર. ૨ હવડા વરતઈ જે અણગાર, તે સવિ સેહમનુ પરિવાર
અસી વાત મિં આગામિ લહી, ર, રાસ રસ આણી સહી. ૩ અંત – રૂડાં કાજ તે કીઈ, ગણી ઈ વિશેષઈ એહ,
પરવાર વારૂ વિસ્તરઈ, સજન સિઉ રે પણિ વિધિ નેહ કે. ૬૮ ચિંતા કલઈ રોગ ઉપસમઈ, ન નડે વયરી તાસ, નરનારી તિ નિત ગુણઉ, સેભાગી રે સહજમનું રાસ કે. ૬૯ સંવત સેલ તે જાણ, શ્યાલીસ નિરધારી, ફાગણ સુદિ તેરસિ ભલી, નક્ષત્ર રે પુષ્યનઈ ગુરૂવાર કે. ૭૦ વિધિપક્ષ ગ૭ઈ જાણુઈ, શ્રી સુમતિસાગર સુરીંદ, શ્રી ગજસાગરસૂરિ તસ તણુઈ, પાટઈ રે ઉદયુ દિણંદ કે. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org