________________
લક્ષમીર
[૧૬] જૈન ગૂર્જર કવિએ ૨ (૧) સં.૧૬૭૮ વર્ષ કાતી વદિ ૧૩ દિને મુનિ એર લિ. ઉચ્ચનગરે. પ.સં.૫, જય. પિ.૬૮. (૧૦૯૫) અન્ય કૃતિઓઃ ૨૪ જિન અંતરા રૂ. ૨.સં.૧૬૩૪(૨), સમેતશિખર સ્ત. ૨.સં.૧૬૫૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૭, ભા.૩ પૃ.૫૭૫, ૭૩૫-૩૬ તથા ૧૫૧૨.] ૫૬. લક્ષ્મીરત્ન (૧૦૬) આઠ કમર રાસ અથવા ચોપાઈ ૨.સં.૧૬૩૬ આસો સુ.પ
રવિ ઉમયાપુરે અંત – સંવત ૧૬૩૬ો આસો સુદી ૫ રવીવાર,
કીધી ઉપઈ ઉમયાપુર મઝાર શ્રીગુરૂ લીરત્ન ઋષિરાય. (૧) આચાર્ય હીરરત્ન શિ. વિનયરત્ન ભાઈ વિવેકરન પઠનાર્થ. વિ.વી.રાધનપુર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૮૫. ત્યાં આ કર્તાની અન્ય લક્ષ્મીરત્ન સાથે ભેળસેળ થયેલી હતી.] પર૭. પુષ્યરત્નસૂરિ (આ. સુમતિસાગરસૂરિ-ગજસાગરસૂરિશિ.) (૧૯૯૭) સનતકુમાર રાસ ગા.૨૮૧ ૨.સં.૧૬૩૭ વૈ.વ.૫ રવિવાર આદિ
જય જય જગગુરૂ જગત, સંખેસવર પાસ ચઉથ ચક્રી ગાયતાં, સરસતિ પૂરઉ આસ. -
ઢાલ આષાઢભૂતિના રાસ-સિરિ સંતિ જિણેસર ચણપુર નયર અતિહિ અને પમ સાર વિકમયશ રાજા રાજ કરઈ સુવિચાર પાંચસિ રાણી વાણી સુધાય સમાન
રિદ્ધિ બુદ્ધિ પૂરા સૂરા બદૂય પ્રધાન અંત - વિધિપક્ષ ગછનઉ રાજ. શ્રી આરક્ષત સૂવિંદ રે,
ગુણ અરાણિ તપગુણતિલઉ સોલ કળા જો વદ રે. જયુ. ૬૮ તસ પાટિ જયસિંહસૂરિ ધર્મ જોષસૂરિ તાસ, મહિંદસીંહ વલી ગુણભર્યઉ, જેણઈ જનના પહઉચાડા આસ
જયુ. ૬૯ તિeઈ અનુક્રમિં અવતર્યા શ્રી સુમતિસાગરસૂરિ સાર રે,
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org