SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૫] જયનિધન કરિનઈ પછતાવઈ વલી, ભાવઈ ધરમ કરેઈ. સુરપ્રિયની પરિ તે સહી, સુખિ હુઈ નરનારિ, કલિમલ સવિ દૂરઈ કરી, પામઈ ભવનઉ પાર. સિદ્ધિરમણિ સવરિ વરઇ, પામી કેવલનાણ, કથા સુણ૩ સુરપ્રિય તણી, ભવિયણ હુઈ સાવધાન. ૪ અંત – બાણ સરસ રસ સસધરઇ, સંવરછરિ રે આસોજોં માસિક સામલ ત્રીજ દિનઈ ભલઈ, કવિવારિ રે પૂગી મન આસ. ભ. ૬૨ શ્રી જિનમાણિકસૂરિ તણુઈ, ખરતરગછિ રે પાટઈ ગુરૂરાય, શ્રી જિનચંદ્રસૂરિ સૂરીસરૂ, જુગવર વડ રે સહુ સંધ સુહાઈ. ભ. ૬૪ તસુ પથકમલ પસાઉલઈ, સુરપ્રિયનઉ રે સંબંધ વિચાર, મુલિતાનાં મનરંગર્યું વર ન રઈ રે રચિયઉ સુહકાર. ભ. ૬પ સાગરચંદ્ર સૂરીસની સેહઈ સાષઈ રે સિરિ વાચક નામ, રાજચંદ્રગણિ ગુરૂ તણ, સુપસાયઈ રે સીસઈ ગુણ ઠામ. ભ. ૬૬ જયનિધાન વાચક ભણઈ નરનારી રે જે નિસુણઈ એહ, રિદ્ધિ વૃદ્ધિ ઘરિ સંપજઈ જસ મંગલ રે, સુખ વિલસઈ તેહ. ભ.૬૭ (૧) ઇતિ સુરપ્રિય ચરિત સમાપ્ત લિખિત સંવત ૧૬૬૮ લાભપરે. ૫.સં.૮-૧૪, આ.ક.મં. (૧૦૯૪) કુર્મા પુત્ર ચેપાઈ ૧૫૯ કડી .સં.૧૬૭૨ પિષ શુ દેરાવરમાં આદિ- - સંધિ ઢાલ ત્રિભુવનપતિ વધમાન જિનેશ્વર, અતુલીબલ પ્રણમી પરમેશ્વર રાય સિધા૨થ ત્રિસલાનંદન, સેવકજનમન-દુખનિકંદન. ૧ કૂર્મા પુત્ર કુમર ગુણ ગાઉં, મનસુધ કેવલ ભાવને ભાઉં ગૃહસઈ કેવલસિરિ વરિયઉ, ભવજલથી આપણ ઊધરિયઉ. ૨ અંત - સત્તરિ દુઈ અધિક સંબંધ, સોલહ સઈ અપહ સમછરિ પિસહ સુદિ નવમી વાસરિ, દેરાવ૨ સોહઈ ભાસુર ૧૫૬ આદીશ્વર પ્રથમ જિર્ણોદ, પાઈ પ્રણમી મન આણંદ જિનકસલસૂરિ સુપસાયઉ, એ ચરિત્ર ભણિક મન ભાયઉ. ૧૫૭ ખરતરગછિ સાગરચંદ, આચારિજાખિ મુણિંદ વાચક રાયચંદ્ર સુસીસ, જયનિધાન સગુણ સુભ દીસ. ૧૫૮ જે વાચઈ ભણઈ ભણાવઈ, કેવલિ સંબંધ સુણુવઈ તેહનઈ ઘરિ મંગલ થાવઈ, જસ કરતિ બહુ મુખ પાવઈ. ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy