________________
જયનિધાન
[૧૬] જૈન ગૂર્જર કવિએ રસ સંવત સેલ સવે પણતીસ, ભાદો વદિ પંચમિ ગાયા રે. દર ભણસઈ જે નર પંડિત, સાધ તણું ગુણસારે, વિવેક ઋદ્ધિ સુખ સંપદા, લહિસ્યઈ નર સુવિચારે રે; -
સાધુ સંતાપજિ ન કે કર૩, ૬૩ (૧) સં.૧૯૮૯-૯૦, ચોપડી આકારે પ્રત, પ.ક. ૨થી ૩૧, નાથાલાલ પાલણપુરવાળાની પાસેની.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૪૦.] પર૫. જયનિધાન વા. (ખ.જિનચંદ્રસૂરિ–સાગરચંદ્ર-રાજચંદ્રશિ.)
આ કવિએ સં.૧૬૫૫માં એક પ્રત લખી છે (ભાં.ઇ. સન ૧૮૮૬૯૩ નં.૧૨૧૦). (૧૦૯૦) અઢાર નાતર સઝાય ગા.૬૩ ૨.સં.૧૬૩૬ અંત – સંવત સેલ છતીસઈ વરસે, ખરતરગચછ જિનચંદ સુરીસ
રીહડ શાખા મેરૂ સમાન, તેજઈ દીપઈ અભિનવ ભાન. ૬૨. તાસુ સુપસાય કરી શુભ દિવસે, વાચક રાયચંદ સહગુરૂ સીસઈ
એ સંબંધ કહિઉ લવલેસ, ભણતાં નવનિધિ હુઈ નિસદીસ. ૬૩ (૧) ૫.સં.૩, જયચંદજી ભ. વીકા. (૨) ગાથા ૭૧, ૫.સં.૫, પ્રત ૧૭મી સદીની, મહિમા. પિ.૮૭. (૧૦૯૧) યશેાધર ચરિત્ર ચોપાઈ અથવા રાસ ૨.સં.૧૬૪૩ અંત ખરતરગછિ જિનચંદ્ર સુરિંદ, ઉદય અભિનવ સુરતરૂ કંદ,
તારુ પસાઈ જાધરચરી, સેહ સઈ તિયાલે કરી. પદ વાચક શ્રીગુરૂ રાયચંદ્રસીસિ, જયનિધાન મુનિ એ શુભ દીસિ.
ભણતાં ગુણતાં સુખ આપે સદા, જૈન ધર્મ શ્રી સંધહ મુદા. ૫૭ (૧) સં.૧૬૮૦ શ્રાવણ વદિ ૧૪ બુધવારે ખરતરગચ્છ મથેન વરધમાન લિખિત નાગપુર. ૫. જૈન . ભં. જયપુર પિ.૫૫. (ડા. ત્રિભોવનદાસના પ્રશસ્તિસંગ્રહમાંથી.) (૧૯૯૨) ધર્મદત્ત ચોપાઈ અથવા રાસ ગા.૩૨૦ ૨.સં.૧૬૫૮
- (૧) પ.સં.૧૬, ક્ષમા. (૨) પ.સં.૧૪, અમ. (૧૯૯૩) સુરપ્રિય ચરિત રાસ ૨.સં.૧૬૬૫ આસો વદ ૩ શુક્ર મુલતાનમાં આદિ– સરસ મધુર અમૃત જિસી, શ્રી જિનવરની વાણિ,
હદયકમલિ સમરી કરી, કહિસ કથા ગુણષાણિ. પાપકરમ કઈ જાણુતા, અણજાણત તિમ ઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org