________________
સત્તરમી સદી [૧]
દુગદાસ એકમના હઈયડિ ધરૂ, ઊતરવા નધિ નાવ. અંત – એ બુધિ જે હઈયડિ ધરિ, જાંણસમણિ તેહ,
સર્વ સંધિ હુઈ એણે મતિ, નિરમલ થાઈ દેહ. વડાપગછિ મુનીવર સુણ, પંડિત નયન દખ્ય તાસ તણી અનુમતિ લડી, રાસ કરિઉ મનિ હરખ્ય. સોલ શુત્રીસા સંવરિ, અશ્વન માસ અતિસાર ચંદ્રોદય તથિ ઊજલી, રૂયડુ ભૃગુવાર. થોડી મતિ કર જોડિ કરિ, આણી મનિ ઉછાહિ, રાસ કઉ પ્રતિબંધનું, ગામ હાલીસા માંહિ. ચંદ્ર સૂરિજ ગગનિ ફરિ, જે દ્ર નિશ્ચલ હેઇ, તાં લગિ મનિ ભાવ જ ધરી, એ મનિ ધરૂ સહુ કે. ૮૩ એણી બુધિ વિદ્યા ઘણી, સુંદર આવિ મતિ મનિ આંણનિ હરષચું, ધ નશ્ચલ ચીતિ. ભણુ ગુણ હીયડિ ધરૂ, આણુ અતિ ઉલ્હાસ,
સા રધિ સીધિ મંદિરિ ઘણ, મંગલીક ઘરિ તાસ. ૮૫ (૧) પં. દેવજી શિ. મેધવજી લ. સંવત સતસઠા વરશે. પ.સં.૪– ૧૧, જૈનાનંદ નં.૩૩૧૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૩૪-૩૫] ૫૨૪. દુદાસ (ઉત્તરાધગચ્છ સરવર-અર્જુનમુનિશિ.) (૧૦૮૯) ખંધકકુમાર સૂરિ ચોપાઈ ૬૩ કડી ૨.સં.૧૬૩૫ ભા.વ.૫
લાહેરમાં દેહા, ચોપાઈ ઉપરાંત ઢાલ ધનાના ગીતની, ઢાલ પૂબ્યાં ગઉડી છે. આદિ – મુનિસુવત જિન વીસમઉ, પય પ્રમઉં જિનચંદ,
ખધકસૂરિ શિષહ તણું, ચરીય ભણવું આનંદ. ઉપશમિ શિવસુખ પામીઈ, કેબઈ દુર્ગતિ ઠામિ,
ખિમાધરમ આરાધતાં, સીઝઈ સઘલા કામ. અંત – ઈમ ખિમા મનિ આણુસી, તરિસ્થઈ તે સંસાર રે,
જ્ઞાન ક્રિયા જે પાલસી, પિતઈ પુ નિ અપાર રે. સાધ. ૬૦ ઉત્તરાધગમંડણ ગુરૂ, સરવર નામિ સુજાણે રે, તાસુ સસ અજજન મુની, મહિમંડલિ જનું ભાને રે. સાધ. ૬૧ તાસુ સસ દુર્ગાદાસ ગણું. લાહરિનયરિ મુનિ ધાયા રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org