________________
જિનચંદ્રસૂરિશિષ્ય [૨] જૈન ગૂર્જર કવિએ ર
પર૨, જિનચંદ્રસૂરિશિષ્ય (ખ) (૧૦૮૭) બારવ્રતને રાસ ૯૪ કડી .સં.૧૬૩૩ ફ.વ.૫ આદિ –
નિગ્રંથી સાધુની ઢાલ પાસ જિણેસર પય નમીજી, નામઉં સહગુરૂ સીસ; દેસવિરતિ હું આદરે છે, મન માહિ ધરિય જગીસ. સુવિનાણી પ્રાણી શ્રાવકવૃતિ ચિત લાય, મુનિમારગ અતિ દેહિલઉ છે, એ સુખિ સિદ્ધિ ઉપાય. સુવિ.
–એ આંકણું. તિહ પહિલઉ સમકિત ખરઉ જ, જિમ મંદિર થિર થંભ,
સમતિ સુરસુખ પામિયઈ છે, સમકિત સિદ્ધિ સુલભ સુવિ. ૨ અંત – સંવત સેલહ સયા તેતસઈ, ફાગુણ વદિ પંચમિ ઉલ્લાસઈ,
ખરતરગછિ ગયઉ ગુણ રાજઈ, શ્રી જિણચંદસૂરિ ગુરૂ પાસિ. ૯૨ શ્રાવિકા ગેલીએ વ્રત લીધા, કીધા નરભવ સફલા આજ; પાસ પસાયઈ એ વિધિ કરતાં, પામિસિ સિવનગરીના રાજ, ૯૩ બારહ વ્રત સુધા પાલેવા, એમ કરઈ પરિગ્રહ પરિમાણ; લીલવિલાસ સદા સુખ પામઈ, વાધઈ દિનદિન કલાવિનાણ. ૯૪
(૧) ઇતિ શ્રી ઇચછાપરિણામટિપ્પનકે સંવત ૧૬૩૩ વષે ફાગણ વદિ પંચમી દિને શ્રીમટ્ટી ખરતરગચ્છાધિરાજ શ્રી જિનમાણિજ્યસૂરિ પદ્દાલંકાર શ્રી જિનચંદ્રસૂરિ રાજાનાં સ્વહસ્તેન ગલી સુશ્રાવિકા ગૃહીતં. પ.સં.૧૩, આમોદના યતિ ચંદ્રવિજય પાસે. હાલ દે.લા.પુ.લા. નં.૯૨૧ -૪પ૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૯-૩૦ તથા ભા.૩ પૃ.૭૨૦. પ્રથમ જિનચંદ્રસૂરિને નામે મૂકેલી કૃતિ પછીથી એમના શિષ્યની ગણી છે. કતિમાં ઉલ્લેખાયેલ મિતિ તે વસ્તુતઃ ગેલી શ્રાવિકાએ બાર વ્રત લીધાં તેની મિતિ છે.] પર૩. નવરત્નશિષ્ય (વડતપગચ્છ) (૧૦૮૮) પ્રતિબંધ રાસ ૮૫ કડી .સં.૧૬૩૪ આસે શુદ ૧ મંગલ
હાલીસામાં આદિ -- સકલ સરસતિ પય નમી, માગું વચનપ્રકાશ,
સહિગુરૂ પાય-પસાઉલિ, ગાઉં પ્રતિબંધ રાસ. ભાવિક જન સદ્દ સાંભલુ, મનિ આણી બહુ ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org