________________
[૧૫] જૈન ગૂર્જર કવિઓ: ૨
સેરીપુર નયરી સુવિશાલ જનમિ જીવદયાપ્રતિપાલ રે, સમુદ્રવિજયરાય કુલિ અવતાર સિવાūવિ રાણીય મલ્હાર. ૩ અત બાલ બ્રહ્મચારી સજાણુ, આસા માવસ કેવલનાણુ, ખાવીસમઉ હઉ જિષ્ણુ દ્, પ્રણમઈ આપ અમૂલઇ કદ. શ્રી નેમિ રાણી રાચમઈ, મન સુદ્ધિદ્ધિ ગુણ ગાઉં કિમઇ, અનદિન ધ્યાઇ જિષ્ણુવરચરણુ, ભણુઇ હૂંગર મંગલકરણ. ૭૫ (૧) પ.સં.૬-૧૧, વિ.ધ.ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૩૮-૪૦, પાછળનાં બે કાવ્યામાં નામછાપ માત્ર ‘ડુંગર’ છે. એ ક્ષમાસાધુશિષ્યની કૃતિ હાવાનું નિશ્ચિત કહી ન શકાય.] ૫૧૫. કેશવજી (લેાં.) (શ્રીમલ્લજીશિ.)
[શ્રીમલજીના રાજ્યકાળ સ.૧૬૨૯-૧૬૬૬] (૧૦૭૭) + લાંકાશાહના સલાકા (ઐ.) ૨૪ કડી
૧
આદિ – વીર જિ ંદના પ્રણમી પાય, સમરી સરસતી ભગવતી માય, ગુરૂ પ્રણમી કરઈં સિલેાકેા, ઇકનિ કરી સુણજયા લે. પુત્ર સગુણુ થયા લખુ હરખી', શતચંદે સતસીતર વરણી’. ૧૧ અંત – સવતુ પન્નર સત અઃ વરષિ, સિદ્ધપુરીઈ શિવપદ હરષી, ખાલી થાપી` જિનમત શુદ્ધ, ‘લુ ક’ ગચ્છ હુએ પરસિદ્ધ. ઋણુ મત વિષયિ મડઈ વાદ, ન્યાયાધીશ કરઇ પક્ષપાત, શત પન્નર તેત્રીસ સાલઈ, છપ્પન વસિ' સુરધર મહાલઈ. ૨૦ શત પન્નર તેત્રીશની સાલઈ, ભાણુજીને તે દીકખા આલઇ, ભાણજી રીષી સતમત ફેલાવઈ, જીવદયાનું તત્ત્વ ખતાવઈ. ૨૧ રૂપજી જીવાજી ।"વરજી, વીરઇ શ્રીમલજી રૂષીવરજી, પ્રભુમી પૂજ્ય તણુઈ વર પાયા, ગાવઇ કેશવ નિત ગુરૂરાયા. ૨૪ (૧) મુંબઈ સમાચાર, ૧૮-૭-૩૬ના અ‘કમાં, ‘શ્રીમાન લેાંકાશાહ' પૃ.૨૩૮થી ૨૪૦.
કેશવજી
૭૪
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૯૪. આ અને રૂપસિંહશિષ્ય કેશવજી તથા ગણિ કેશર (બન્ને હવે પછી જુએ સત્તરમી સદીના અંતભાગમાં)ને ભૂલથી એક ગણવામાં આવ્યા હતા.]
Jain Education International
૧૭
૫૧૬, ગુણરત્ન (ખ. જિણમાણિકયસૂરિ-વિનયસમુદ્રશિ.) (૧૦૭૮) સ’તિ-સ‘જય સધિ ગા.૧૦૬ ૨.સ.૧૬૩૦ શ્રા.શુ,પ આદિ – પણમિય રિસહ જિજ્ઞેસર સામી, પઉમાવઈ પ્રણમ્' સિર ના મી
For Private & Personal Use Only
www.jainelibrary.org