________________
સત્તરમી સદી
[૫૭]. મહેશ્વરસૂરિશિષ્ય સંજય મુણિવર સંધિ ભણેસ, ઉત્તરઝયણ થકી સમરસુ. ૧
સૂત્ર અરથ જિમ નિરખીયેલ, પૂરવ સૂરિ પ્રણીત, તિમ પ્રબંધ મઈ એ રચ્યઉં, સાધુ-ચરણ ધરિ ચીત. ૧૦૧. ઢાલ-ખરતરગછિ ગુરૂ ગાજઇ એ, શ્રી જિનચંદસૂરિ રાજઇ એ
'છા જઈ એ ગૌતમ ઉપમા જેહનઈ. તેજઈ રવિ જિમ દીપતા, મેહ મહાભડ છપતા
છીપતા કસમલનવિ તેહનઈ. ૧૦૨ સીલઈ ભૂલભદ્ર સારૂ એ, રૂપઈ વયરકુમારૂ એ,
ઉદારૂ એ સુરગુરૂ સમવડિ મતિ કરી એ ધીરમ મદરગિરિ વર, ગંભીરમ ગુણસાગર
આગર દરસણ નાણું ચરણ ભરી એ. ૧૦૩. - તસુ આદેશ લહી રચ્યઉં, એહ પ્રબંધ સુગુણ ખચ્યઉ
શુભ સંગ્યઉ સંજય મુણિવર ગુણ ભણી એ. સંવત સેલ સઈ ત્રીસઈ એ. શ્રાવણ સુદિનઈ દીસઈ એક
જગીસઈ એ પંચમિ સંપૂરણ થયું છે. ૧૦૪ જિનામાણિકરિ સહગુરૂ, સીસ વિણય ગુણ સુરતરૂ
- ગણિવર વિનયસમુદ્ર મુનિવર ભલા એ તાસુ સીસ ઈમ સંથણઈ, મુનિ ગુણરતન સુગુણ ભણુઈ '
એ ગિઈ વચનવિલાસ સફલ સહી એ. ૧૦૫ પઢઈ ગુણઈ જે સંભલઈ, તિહાં ઘરિ નવનિધિ નિત મિલઈ -
આઈ મિલઈ કમલા કેલિ કરઈ ઘણી એ ' જ મહીયલ ધ્ર અવિચલ, ચંદ્ર તરણિ વિલિ નિર્મલ
નિશ્ચલ એહ સંધિ સંજય તણું એ. (૧) પ.સં.૪, નરોત્તમદાસજી સંગ્રહ, વિકાનેર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૧૧-૧૨] ૫૧૭. મહેશ્વરસૂરિશિષ્ય (દેવાનંદગ૭) (૧૦૭૯) ચંપસેન રાસ ૨૫૫ કડી ૨.સં.૧૬૩૦ આષાઢ સુદ ૩ ગુરુ આદિ - ગણપતિ ગુણનિધિ વીનવ્, સરસતિ કરે પસાય,
તુઝ પસાઈ ગાયત્સ્ય, પ્રણમી યમપાય. નાર્મિ નવનિધિ પામીઈ, લબ્ધિ તણો ભંડાર ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org