________________
સત્તરમી સદી
ડુંગર સંવત સેલ અઠવીસા વર્ષે, ગઢ રિણભર અતિહિ જગીસઈ.
સાહ ચેખા કહણથી કય૩, સેવકજનનિ સિવસુખ દીયઉ. ૩૪૯ (૧) સં.૧૬પ૩ કા. વદિ ૩ ગુરૂ નાગપુર મધે લિ. પ.સં.૧૧-૧૬, ગુ. નં.૬૬–૧૫. (હવે બંડલ ન ૪૩ નં.૪૮૮).
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૨૯-૩૦.] પ૧૪. ડુંગર (અંચલગચ્છ ધર્મમૂતિસૂરિ-ક્ષમાયાધુશિ.) (૧૦૭૮) હોલિકા ચોપાઈ ૮૩ કડી .સં.૧૬૨૯.વ.૨ બુધ સિકંદરાબાદમાં અંત - ઈણિ પરિ હેલી ઉતપતિ લહી, ચરિત થિકી સખેપઈ કહી,
અધિકઉ ઉછઉ કહિઉ જેહ મિછાદુક્કડ મુઝનઈ તેહ.
લઈ સઈ ગુણતીસઈ સાર, ચૈત્રહ વદિ દુતાયા બુધિવાર, નિયર શિકંદરાબાદિ મઝારિ, શ્રી નેમીસ્વરનઈ કરે ય જુહાર. ૮૧ અચલગચ્છ ગુણઈ ભરપૂર, ગછનાયક ધર્મમૂરતિસૂરિ, તરુ આજ્ઞા ગુણ કરીય અગાધિ, વાચકમંડણશ્રી ખિમાસાધ. ૮૨ તાસ સસ Éગર મનિ રલી, ભર્યું ચરિત્ર ગુરૂમુખિ સંભલી,
જે નરનારી સુણસ્થાઈ સદા, તિહ ઘરિ બહુલી હુઈ સંપદા. ૮૩ (૧) ૫.સં.૨. (ડે.ભં. ?) (૧૯૭૫) + ખંભાત ચૈત્ય પાંચપાટી કડી ૧૩ આદિ – સરસતિ સામિણિ કર૩ પસાઉ, મઝ એક રહાડે,
ખંભ નવરિ જિનભવન અછઈ, તિહાં ચૈત્ય પ્રવાડે, થંભણુપુરનઉં પાસ આસ ભવિણજણ પૂરઈ;
સેવકજન સાધાર સાર, સંકટ સવિ ચૂરઈ. અંત - થાનકિ બઈઠા જે ભાઈ મનિ આણી ઠાણિ,
પણમ્યાનઈ ફલ પામિસિ એ મનિ નિશ્ચલે જાણ; મનવંછિત ફલ પરિસિ એ, થંભણુપુર પાસે, ડુંગર ભણઈ ભવી અણુ તણી, તિહાં પુરાઈ આસે.
પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.૧ ૫.૪૨૮. (૧૦૭૬) નેમિનાથ સ્તવન ૭૫ કડી આદિ – સારદા સમિણિ મનિ ધરેવિ, કર જોડીને કવિત કહેસુ,
ગાઈશું ગરૂઉ ગુણભંડાર, ત્રિભુવન તીરથ જિણવર સાર. ૧ ચતુર્વિધ નારી આઈ લવે, ગાઇસું ગુણ સુવિશાલ રે, મેઘ નવુ હર ગુણ આવતી, જીવદયાપ્રતિપાલ રે.
૧૩
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org