________________
એd
[૧૫] જેન ગૂર્જર કવિઓ: ૨ શ્રી વિદત્તા સતી તણ૩, ચરિત કહિસુ સંખેવિ. ૧ અંત – શ્રી મડેવર ડેવર મંડણુઉ સામીય સામીય પાસ કુમાર કઈ
ધનયર વિહિ જિહરઈ, નમતાં નમતાં મનિ આણુ દ કઈ. શ્રી મંડણઉ શ્રી ખરતર વિહારઈ, સ્વામિ મુનિસુવ્રત વલી શ્રી શાંતિ કે શું અનઈ વિમલ, જિન સુમતિ નમનાં મિનિ રલી સામિણ સરસતિ સુપ્રસાદઇ, એ પ્રબંધ રચ્યઉ ભલઉ સંવત સેલ છવીસ વછરિ, માસ આસૂ ગુણનિલઉ. ૧૪ શ્રી ખરતરગચ્છ રાજયઉ એ શ્રીય જિન જિનચંદ્ર ઉદાર કઈ શ્રી ભાવહરવ ગુરૂ ચિર જવઉ એ મહીયલિ મહીયલિ કરઈ વિહાર કઈ ગુણનિલઉ સુગુરૂ સફલ સુરતરૂ, સંઘ શાખા વિસ્તરઈ તસુ સીસ મુનિ રંગસા૨ જપઈ, એ પ્રબંધ ઇસી પરઈ જે ભવિય ભણયઈ અનઈ સુણસ્વઈ, તાહ ઘરિ હવઈ સુખ ઘણા
નવ નિધિ ઋદ્ધિ સમૃદ્ધિ થાયઈ, સદા વૃદ્ધિ વધામણા. (૧) ૫.સં ૭, પ્રતિ ૧૭મી સદીની, જિ.ચા. પો.૮૦ નં.૨૦૦૭. (૨) પ.સં.૮, અભય.પિ.૧૧ નં.૧૨ (૩ પસં.૮, પ્રત ઠીક છે, કૃપા.. પિ.૪૫ નં.૭૮૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૧૯-૨૦.] ૫૧૩, અજ્ઞાત (૧૦૭૩) સીતા પ્રબંધ (શીલ વિષયે) ૩૪૯ કડી ૨.સં.૧૯૨૮ રણથંભોરમાં આાદ – સંકલ મનોરથ સિધવર, પ્રણમીય શ્રી વર્ધમાન,
સીલ તણાં ગુણ વર્ણવઉં, પહુથી પ્રસિદ્ધ પ્રમાણ. સાયલિ સિવસુખ સંપજઈ, સંકટ જાઈ દૂરિ, દેવ દાણવ સેવા કરઈ, સીયલઈ સમરસ પૂર. સલિઈ જસ જગિ ગિહિગહિ, સીલઈ દિન દિન નામ, સીલઈ સિવસુખ સંપજઈ, સીલઈ જનમ પ્રધાન. સીલપ્રભાવિ ગ્ન ટલી, થાપાઈ નિરમલ નીર
સીતા જિમ પ્રભાવિ (હુ)યઉ, કહિસુઉં તે વર ધીર. ૪ અંત - તવ તે રામ નિ સીતા બેવ, વૈરાગિ જિન દખ્યા લેય,
તપ જપ સંયમ પાલી ખરઉ, રસિકર્મક્ષય કર્યઉ. ૩૪૭ વિકુંઠઈ પહુતા શ્રી રામ, સીતા દેવ થઈ અભિરામ, કરમક્ષય કરિ લહિસિ નિરવાણ, સીલ ઉપરિ એ કહિઉ પ્રબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org