________________
સત્તરમી સદી [૧૭]
કનકસેમ ૧માં નાહટાજીના “લકાશાહ ઔર દિગંબર સાહિત્ય નામના લેખમાંથી પૃ.૩૮-૪૦.)
પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૨૭-૨૮, ભા.૩ પૃ.૭૧૦–૧૧ તથા ૧૫૦૯૧૦. “શૈલેયસાર ચોપાઈને સંવત અનુમાને મૂક્યો જણાય છે.] ૫૦૯ કનકસેન (ખ. અમરમાણિક્યશિ.) (૧૦૬૨ ક) જત પદ વેલિ ૨.સં.૧૬૨૫ આગ્રા.
(૧) વિકાનેર ભં. (૧૦૬૨ ખ) ૧૪ ગુણઠાણ વિવરણ એપાઈ ૯૦ કડી ૨.સં.૧૬૩૧ આસો
શુ.૧૦
આદિ-પંચ પરમિડ સિદ્ધ નમિઊ તહી ગુરૂં પરમતત્ત્વ,
ચઉદસ ગુણઠાણાણું, સરૂવં મણસુહેવુછું. શિવમંદિર ચડિવાનઈ કાજિ, ગુણઠાણું બેલા જિરાજિ,
ચડતી પડી નઈ પણું ધરઇ, તઉ સઈ હથિ સિવરમણ વરઈ. ૨ અત – સંવત સેલહ સઈ વરસ ઇકતીસઈ એ કિધું,
અસ્સાજહ સુદિ દસમ દિને, મણુયજનમફલ લિદ્ધ. ખરતરગચ્છહ મંડણુઉ એ, શ્રી જિનચદ મુણિંદ, વર્તમાન ગુરૂ તિણિ સમઈ એ, દયાકલસ મુનિચંદ. ૮૮ અમરમાણિજ્ય વાણાયરીય, સાસુ સસ બહુ જાણિ, સાધુકરતિ સુપસાઉલઇ એ, કનકસમ વખાણિ. ૮૯ શ્રાવક શ્રાવિકા જે પઢઈ એ, ગુણઈ ચઉપ ઉદાર, રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ તે લહઈ એ, સયેલ સંઘ સુખકાર. ૯૦
(૧) સં.૧૮૮૨ શ્રા. વદી ૧૩ બુધે લિ. નિષ્ણા સ્વાલકેટ સહર મળે. કેટલોગગુરા, મુપુગૃહસૂચી.]. (૧૦૬૩) જિનપાલ જિનરક્ષિત રાસ ગા૫ર ૨.સં.૧૬૩૨ નાગોરમાં આદિ-સહગુરૂ પઈ પણમી કરી, સુઈદેવી મનિ થાઈ
જિનપાલક રક્ષત તણુ, ચરિત રચું સુભ ભાઈ. ૧ જિણ પરિ જ્ઞાતા અંગ મહિ, નવમધ્યવનિ વખાણિ
વદ્ધમાન જિનવર કહ્યા, સેહમસ્વામિ વખાણિ. અંત – સંક્ષેપ માત્રઈ છંદબંધઈ અરથ જે સદગુરૂ લહ્યા
એ રાસ સુણતાં અનઈ ભણતાં કનકસેમ આણંદ એ જે દોષ ટાલી સીલિ પાલઈ તાસુ સુર નર વંદે એ. ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org