________________
સુમતિકીતિસૂરિ [૧૪] જન ગૂર્જર કવિએ જ
(૧) સં.૧૯૧૨ માહા સુદ ૨ લિ. સાધુ ગંગાદાસ એલ.પાલણપુરે. પ.સં.૧૪-૧૧, પ્ર.કા.ભં. નં.પ. (૨) હસ્તાક્ષર અયાચી જેશંકર મૂળજી તે શ્રીમાળી બ્રાહ્મણ ગામ પાટણ મળે ઠેકાણુ પાન શામજીના પાડા મથે. પ.સં.૧૪-૧૧, પ્રકા.ભં. નં.૩૯. (૩) ગરણીજી કવસરીજી સા. નવલસરીજી લખાવેલ. ૫.સં.૧૪-૧૧, મુક્તિ. નં.૨૪૧૫. (૪) લિષીતંગ વૈષ્ણવ ગીરધારીદાસ આત્મારામ પાલણપુર મળે. લોક ૩૨૫, ૫.સં. ૧૫-૧૦, ડા. પાલણપુર દા.૩૬. [મુ પુણ્વસૂચી.] (૧૦૬૧ ખ) લેકામત નિરાકરણ ચોપાઈ ૨.સં.૧૬૨૭ શૈશુ.૫ રવિ
કેદાદાનગરમાં આદિ – અણહિલપુર પાટણ ગુજરાત, મહાજન વસઈ ચઉરાસી ન્યાત, .
લઘુ શાખી જ્ઞાતે પેરવાડ, લકે સોઠિ લીયે છિ ઘાલ. ૧ ગ્રંથસંખ્યાનાં કારણે વઢો, જૈન યતિ સું બહુ ચિડભિડયો, લકે લહે કીધા ભેદ, ધર્મ તણું ઉપજાયા છે. શાસ્ત્ર જાણે સેતબર તણું, કાલઈ બલ દીધા આપણું, પ્રતિમાપૂજા છેદ્યા દાન, ધર્મ તણી તેણુઈ કીધી હાણિ. ૩ સંવત પનર સત્તાવીસ, કામત ઊપના કહીસ
ગાથા પદને કીધો ફેર, વિવેક ધરી સાંભલિયે ફેર. ૭ ચમત –
વસ્તુ ભૂલસંઘઈ ભૂલસંઘઈ મુનિવર મહંત વિઘાનદિ વિદ્યાવિબુધ મહિલભૂષણ તેહ પઢોધર જ્ઞાનભષણ પદ્રિ તિલો પ્રભાદ યતિરાય
સુમતિકરતિ મુનિવર કહિ, રમણભૂષણ સેવિ પાય. દુહા – કેદાદા નગરે ભલે, શીતલ જિન પ્રસાદ
રાસ રમે રશિયામ, લેક તણે વિવાદ. સંવત સેલ સતાવીસ નિ, ચૈત્ર માસ વસંત સુદિ પક્ષે પાંચમી રવી, રો રાસ મહેત. સંઘ પુરા ન્યાત સંઘવી જનાકુલિં દાતાર નાન્હ ભાઈ સુત સહામણ, કુંઅરજી ધર્મ આધાર,
(૧) ૫.સં.૧૦, દાન. નં ૭૨. (નાહટાની ઉતારેલી નકલ પરથી) (૨) બિકાનેર બહત જ્ઞાનભંડાર જિ.ચા. ('ભાસ્કર' પત્રના ભાગ ૪ કિરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org