SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કનકસામ જૈન ગૂર્જર કવિઓ [૧૪] સંવત સાલહુ સઈ ખતીસઈ વરિષ ભાદવ માસ એ નાગર નગર એહુ કીધઉ મન ધરી ઉલ્લાસ એ એ સકલ શ્રાવક આગહઇ કીયઉ સુગમ વિચારૂ એ જે શ્રવણિ સુણિ અનુમાદ કરિસ્યઇ તિહાં એ મોંગલ ચારૂ એ. પર (૧) નાહટા સ ૧ ચતુર. ૨ W ૬૦ (૧૦૬૪) આષાઢભૂતિ સઝાય અથવા ધમાલ [અથવા ચરિત્ર અથવા રાસ] ૨.સ.૧૬૩૮ વિજયાદશમી ખંભાત (?) આઢિ – શ્રી જિવદનનિવાસિની, સમરી સારઢ માયા રે આષાઢભૂતિ ગુણ ગાવતાં, સામણિ કરઉ પસાયા રે. ચતુર સનેહી મેાહનાં. ચતુર સનેહી મેહતાં, સાગુણુંણુ સયાણા રે; આષાઢભૂતિ મહામુણી, દેખત ચિત્ત લુભાણા અંત – ઇષ્ણુ પરૢિ ભાવન ભાવીજઇ, તપ કરી દાન વિલ દીજઇ, જિનશાસનનઉ સિણુગાર, એ મુનિવર થયા ઉદાર. સંવત સેલ્ઇ અતીસઈ, દિન વિજયદસમિ સુજગીસઈ, કહિ કનકસમ સુવિચાર, સબશ્રી સંધરું સુષકાર (૧) પ.સં.૩, મહિમા, પેા.૬૩૫ (૨) સં.૧૬૯૭ વૈ.વ. કાર'ટગ છે. ૫. પીથાજી શિ. હરદાસ લખત.... ૫.સ.૩-૧૭, સે.લા. નં.૪૬૫૨. (૩) ઉદયસિંધુર લિ. સીપુર મધ્યે. પ.સં.૩, જિ.ચા. પો.૮૦ ન‘૨૦૦૧. (૪) લિ. ૫ યુક્તિસેન સ્વીફ્રાનેર પં. હ`ચન્દ્ર વાચનાથ. ૫.સ.૫, અભય. નં.ર૬૯૯. (૫) ભટ્ટાદિ ગીત સ.૧૭૨૫ ઉ. ભીમા લિ. પદ્માવતી (નગરે). પ.. પથી ૬, મુદ્રક, અભય. (૬) પ.સં.૩-૧૪, ક. મુ. (મારી પાસે છે.) (૭) વૃદ્ધ તપાગચ્છે ભટ્ટારક શ્રી ભુવનકીર્ત્તિસૂરિ તપદે ભટ્ટારક શ્રી રત્નકીર્ત્તિસૂરિશિષ્ય સુમતિવિજયેન સ.૧૭૨૨ વર્ષે શાકે ૧૫૮૭ િ શ્રાવણ કૃષ્ણપક્ષે સપ્તમી દિને રાજનગરે લિખિત, ૫.સ.૬-૧૧, ગુ.વિ. ભ. (૮) ખ’.ભ... (૯) અમ. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, લી હુસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૬૭, ૨૬૮, ૨૭૦, ૨૮૮, ૩૦૯).] (૧૦૬૫) હરકેશી સધિ ગા.૧૧૭ ૨.સ.૧૬૪૦ કા. વૈરાટમાં આદિ – પણમીયુ પાસનાહ ચિંતામણી, મનિ સમરીય પઉમાથઇ સ્વામિણી, હરિકેશી રિષિ ચરિય વખાણિસુ, સુગુરૂ પસાય નવે રસ આણિસ. ૧ અંત – (ખરતર)હ ગછિ જિનભદ્ર સાખ, પદ્મસેરૂ મુણિદ, Jain Education International For Private & Personal Use Only ૫૯ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy