________________
[15] જૈન ગૂર્જર કવિઓ: ૨ આતમ ધ્યાન અગોચર યાઈ, પામઈ અવિચલ રાજ. ૨ રાજ રધિ રાણિ વિનવિ મું, માગુ અનઈ અરથભંડાર,
રાય જાધર ચરિત્ર બોલતાં, માહારી બુદ્ધિ કરે વસ્તાર. ૩ અંત -
રાગ ધવલ ધવલગિરિ વીર જિર્ણોદ ગેમ આગલિ, એ કહઈ ચાર ચરિત્ર, દાલિદ્રખંડણ દુખવિહંડણ એતઉ સુખ સમાધિ પવિત્ર. ૧
હે પ્રાણ સાંભલુ ચરિત્ર રસાલ ભલઈ ભાવિ સુણ સુવિશાલ, સુણી છાંડો હિંસા ઢાલ હે. ૧ આદિ ઉતપતિ જેવી લહીએ, કહીએ તેહવી દેષ મ દેસુ કોઈ, જે કા જાણ વિચિક્ષણ લહિ, સાચલ ઈ, હે. ૩ ગ્રંથી મોટા માહિથી પ્રબંધ કીધુ તેહથી, જસેધર વર્ણનસાર, હંસાઉથાએક દયાથાએક આપક પુન્ય ઉદાર હે. ૪ સંવત સેલ ગ્રેવીસઈ રયડઈ, કારતિગ સુદિ રવીવાર, અષ્ટમી તિથિ વડદરિ નીપનું, ચરીત્ર મનહર સાર. હે. ૫ પાપ દૂરિ પડઈ નવનધિ સાંપડઈ, આવડ જેડનઈ રાસ, લુંકગછિ દંતરિષિ નાનજી ઉત્તમ, તેહ સાંધિ (શિષ્ય) કહઈ
જ્ઞાનદાસ. હે. ૬ ' (૧) પ.સં.૨૮-૧૧, ડે.ભં. દા.૭૦. નં.૫૯. (૨) ૫૮૪ કડી, સં. ૧૭૦૮ વર્ષ કા. વદિ ૧ શુકે સિદ્ધ જેગે લખાવત આચારિજ પૂજ્ય ઋષિ ધનરાજજી તસ્ય શિષ્ય કન્ડજી લિખાં પૂજ્ય ઋષિ સુરાજી તત શિષ્ય ઋષિ મનહર ધડતા નગરે લિ. ૫.સં.૧૪–૧૯, મુક્તિ. નં.૨૩૪૬. [રાહસૂચી ભા.૧, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૮૦, ભા.૩ પૃ.૯૫૮-૫૯. ત્યાં આ પછીના સ્ત્રીચરિત્ર રાસ'ના કર્તા જ્ઞાન તે ઉપર્યુક્ત કર્તા જ હોવાનું ગણવામાં આવ્યું છે પણ એ માટે કૃતિમાં કશો આધાર નથી.] ૫૦૩, જ્ઞાન (૧૦૫૩) સ્ત્રીચરિત્ર રાસ લ.સં.૧૬૭૦ પહેલાં રત્નાગરપુરમાં અંત - નવરઈ એક નાટિક રચિઉં રત્નાગરપુર માંહિ
વંતિ કરીનિ રાષજ આયુ માનિ ઉચછાહિ. ચાન ભણુઈ હે ભાઈઓ સ્ત્રીચરિત્ર અપાર જે શ્યલ એહને છેતરઈ તે નર ધન્ય અવતાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org