SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૩૭] મૂલા વાચક (૧) સં.૧૬૮૯ આસા વદ ૧૩ હસ્તાક દિને પ`ડિત શ્રી દનવિજયગણિ શિ. મુ. પ્રીતિવિજય લિખિત`. ઈડર બાઈઓના ભ', (૨) સ.૧૬૭૦, અમ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૮૦. જુઆ આ પહેલાંના જ્ઞાનદાસ પરની નોંધ. ૫૦૪. મૂલા વાચક (આં, ધમમૂર્તિસૂરિ-રત્નપ્રભશિ.) (૧૦૫૪) ગજસુકુમાલ સધિ અથવા ચોપાઈ ૧૩૪ કડી ૨.સ.૧૯૨૪ ફા.જી.૧૧ સાચેારમાં આદિ – પણમિય વીર જિબ્રેસર સ્વાંમિ, હુંઈ નવનિધિ જસ લીધઇ નાંમિ, સ્વામી તણા પંચમ ગણુધાર, સાહમસ્વામિ કરઈં વિહાર. ૧ પહતા પુર સુર ચંપા થાંત, પૂણ્ભદ્ર જિહાં અઈ ઉદ્યાન, અમીય સમાણી વાણી જેહ, નિસુણી પરિષદ પહુતી ગેડ. ૨ અંત – એમ કહીનઇ ધરિ આવઈ, દિતદિન સાધ તણા ગુણુ ગાવઇ. ૧૩૩ સાંભલિ જમ્મૂ એહ વિચાર, વીરવગતથી કહું નિરધાર. ૧૩૦ સંવત સાલ ચઉથીસા વરસě, કાચુણુ સુદિ ઇગ્યારસિ દિવસ”, સાચઉરમ`ડણુ વીર્ પસાઇ, અલીય વિશ્વન સવિ દૂરિઇ જાઇ. ૧૩૧ ગાયું ગયસુકુમાલ મુનીસ, પૂરđ સંધ તણી જંગીસ, સંધિ ભણતાં હરષ અપાર, અ ચલગષ્ટિ ગિરૂ ગણુધાર. ૧૩૨ યુગપ્રધાન ગચ્છનાયક જાણુ, ધર્મમૂતિ સુરિંદ વષાણું, જસ નાં િમ હુઇ જઇકાર, વાયક રત્નપ્રભ શ્રુતધાર તાસ સીસ ઋષિ ભૂલઇ કીધ, ગસુકુમાલ તણી એ સધિ, એહ સંધિ જે ભણુઇ ભગાવઇ, ઋદ્ધિ વૃદ્ધિ તસ મદિર આવઇ.૧૩૪ (૧) સં.૧૬૯૯ કા.વદિ ૬ સામે બ્રહ્માવાદ નગરે, અ'યલગછે, પૂજય કલ્યાણુસાગર સૂરીસ્વર વિજયરાજ્યે તદ્દાજ્ઞાકારી વા. વીરચંદ્રગણિ શિ. પં, ધનસાગરગણિ શિ. મુનિવર કીર્ત્તિ ચંદ્ર મુનિ શ્રી ઉભયયદ્ર લિ. સૌંધવી ગન ભાર્યાં ગજમલ્લદે પાનાં. પૂ.સ.૫-૧૬, ધૃધા ભં. દા.૧૬ તા.૨૦. (૨) સ.૧૬૯૬ જ્યે. વ. લિ. સાધવી વ(મા)ણુભાઈ પડના કલ, સં. ડૅા. કેટ, વા.૧૦ નં.૯૮ ન.૨૦૬-૨૦૭, [મુપુગૃહસૂચી.] (૧૦૫૫) + [શાશ્વતાશાશ્ર્વત જિન અથવા વૃદ્ધ] ચૈત્યવદન ૮ ઢાળ આદિ – કૈવલનાણિ શ્રી નિરવાણી, સાગર મહાજસ વિમલ તે જાણી, સર્વાનુભૂતિ શ્રીધર ગુણખાણી, હૃત્ત દામોદર વા પ્રાણી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy