________________
સત્તરમી સદી
[૧૩૫]
હર્ષ સાગર
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૩૦-૩૪, ભા.૩ પૃ.૭૨૦-૨૫ તથા
૧૫૧૩-૧૪.]
૫૦૧. હસાગર (ત. વિજયદાનસૂરિશિ.) વિજયદાનસૂરિ સ`.૧૫૮૭-૧૬૨૨.
(૧૦૫૧) નવતત્ત્વ નવ ઢાલ ૧૫૭ કડી સં.૧૬૨૨ લગભગ આદિમ ગલ કમલા કંદુ ઐ-ઢાલ. આદિ જિષ્ણુ નમેવિ એ, નવતત્ત્વ કહું સખેવિ એ,
જીવ તણા દસ પ્રાણુ એ, પંચ ઇંદી પાંચ પ્રાણુ એ, ત્રિણિ ખલ મણુ વય કાય એ, સાસ નીસાસ સંજાઈ એ, આઉષ્મા સિઉ દસ હુઇ એ, પ્રાણુવિજોગિઈ પુણુ મરિષ એ. ૨ પ્રાણુ ધરઇ તે જીવ એ, ચેતન લક્ષણુ જીવ એ, ચઉદઇ જીવપ્રકાર એ, કહિસ્સું પરઉપગાર એ. ય નવતત્ત્વ વિચારતા, અધિકી ઊછી ભાલ રે, ખેાલી હુઇ અજાણુવઇ, તે ખામ સંધ સખિ રે. તપગચ્છ માહે સિરિ ગુરૂ, શ્રી વિજયદાપ્ત મુણિદ રે, હરખસાગર મુનિવર કહઇ, પભણતાં આણુંદ રે. (૧) ૫". સહજવિમલગણિ શિષ્ય ગણિ વિદ્યાવિશાલ લિ. ૧૭૫ ગ્રંથ. પ.સ.૫-૧૬, રાજકાટ માટા સંધના ભંડાર.
૧૫૩
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૩૮.]
અંત
૫૦૨. જ્ઞાનદાસ (લેાંકાગચ્છ નાનજીશિ.) (૧૦૫૨) યશેાધર રાસ ર.સ.૧૬૨૩ કાશુટ વિ વડોદરામાં આદિરાગ કેદારઉ
શ્રી ગેઈમને ચરણે નમું, ધ્યાન ધરી હઇડઇ સમુ, વીનવું ટાલી મન સુ આમલઉ એ,
જિનવાણી જે સરસ્વતી, મયા કરઉ મઝન અતી, સરસ્વતી વચન એક મઝ સાંભલુ એ.
ઉથલુ વચન એક સાંભલુ એમ મ્હારૂ ખેલ અમૃતવાણી, ક્રિપા કરઉ રે માતા મુઝનિ તું ત્રિભાવનિ પટરાણી. જેહતિ ક્રિયા કરિષ્ઠ તું માતા, તેહનુ સીઝઇ કાજ,
Jain Education International
For Private & Personal Use Only
3
૧૫૨
૧
૧
www.jainelibrary.org