________________
નમુંદર
[૩૨] જૈન ગૂર્જર કવિએ રે ભઈ ભણુવિ જે નરમારિ, તેહ ઘરિ મંગલ જયકાર રિદ્ધિ વૃદ્ધિ સઘલી સંપજ છે, જે જેને એકમના નિતુ ભજઈ. ૧ ચઉપઈ દૂહા અનિ પદબંધ, ઝિમક જડ જે રહિë પદબંધ અરથફેર બોલાણુઉ જેહ, મિષ્ઠા દુકડ હેયો તેહ. ૨ રત્નાવતી સતીનું ચરિત્ર, ભણતા ગુણતા પુણ્ય પવિત્ર
કવિતા કંઇ મ દેશુ બલિ, રત્નસુંદર પ્રણમઈ કર જોડિ. ૪૦૩
(૧) પત્તનગરે લ. પ.સં.૧૪, જય. પિ.૭૦. (૨) લિ. પત્તને પ.સં. ૧૪, જય. પિ.૬૯. (૧૦૪૯) શુકબહેતરી [સ્થા ચોપાઈ] ૧૬૩૮ આસો સુદ ૫ સોમ
ખંભાતમાં આદિ
ગાથા. સયલ સુરાસુર માયા, મંગલ કલ્યાણ સુજસે જય નિલય, વરવિજજાધણુદાયા સો શરદ પઢમ પણમાંમિ.
છપ્પય. આદિ રિસહ જિણનાહ, અજિય સંભ અભિનંદણ, સુમ પઉંમપહેદેવ, સુપાસ ચંદ૫હ વંદણ.
(સરસ્વતી સ્તુતિ મોટી છે. પછી ગુરુસ્તુતિ.) વસ્તુ – સહેલ મંગલ સયલ મંગલ કરણ જિમરાય,
ચઉવીસે પમી કરી, ધરિય ચિત્ત સરસ સમિણિ. ગુરૂ ગેઈમ ગણહર નમી, રિદ્ધિ બુદ્ધિ સુવિશુદ્ધ કરણિ, સરસ ઝમક પદબંધ સ્યું, કથનું કથા રસાલ
બહુરિ બુધે આગલી, સુણ બાલગોપાલ. દુહા – આગે કવિ કહેતાં રહે અધિવિચિ કાંઈ ઉં,
ધરિ હડે ઓછું અધિક, તેં કરયું પરિપુનિ. ચોપાઈ –સેલસૅ અઠત્રી સાર, આસો શુદિ પંચમિ શશિવાર,
પૂમિપક્ષ ગ૭પતિ ગણધાર, શ્રી ગુણરસૂરિ ગુરૂ સાર. ૩૫ તાસ સીસ પ્રણમી ગુરૂ પાય, કથા પંડિત દેખી જિ થાય, કથા તણે કીજે ઉદ્ધાર, ષ મ દેસે કઈ લિગાર. ૩૬ કં કવિત પુરૂં મનડિ, યુગતિ સંગતિ બાંધી જેહિ,
સરસ વચન સૂડાના સાર, કવિ મુખ કહહુ જ જયકાર. અંત - સારદ ગુરૂં પસાઈ કરી, ગુરૂ છપતિ પાએ અણુસરી,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org