________________
[૩૩]
સત્તરમી સદી
રતનસુંદર શ્રી ગુણમેર સૂરિવર સીસ, રત્નસુંદરસૂરિ કહે જગીસ. ૧૬ ગુજરદેશ બાવતિ ઠામ, થભણુ પાસ તીરથ અભિરામ, સાંનિધિ શ્રી જિનશાસણિ કરી, એ કહી કથા શુકબ હાતરી. ૧૭ છપય ગાહા દૂહા પઈ, વસ્તુ અડયલ પદબંધં થઈ, સંખ્યા સર્વ સુણે સહી, શત ચૌવીસ ઉપરિ એકહી.
(પા. પંચત્રીસ માજનઈ) ૧૮ પ્રસિદ્ધ નામ એ શુકબહુન્નરી, બીજે નામ એ રસમંજરી, મુજ શિરિ બુદ્ધિમતી નહી તેજીસી, રચું કવીશ્વરની પરિજિસી.૧૯ જ છું તારા શશિહર સૂર, જ્યાં મહિ મેરૂ જલનિધિ પૂર, ભણે ભણાવો નિમલ બુદ્ધિ, જિમ લહે મન વચ કાય જ સુદ્ધિ.૨૦ મંગલ પહિલે જિન ચૌવીસ બીજે મંગલ ગાયમસીસ, ત્રીજો મંગલ ગુરૂ અભિધાન, થે જિનશાસન પરધાન. ૨૧
(૧) ઇતિ શ્રી રસમંજરી કથા શુકબહુસ્તરી પછબદ્ધ. લિ. સં. ૧૮૪૦ માર્ગ. શુ. ૭ રવિ. શ્રી દ્વાફા મધે. રાજકેટ. યતિ. (૨) સં.૧૭૫૦ વર્ષે વૈશાખ માસે શુક્લ પક્ષે ચતુર્દશ્ય તિથી શનિવારે શ્રી જસનગર મથે લિખિત ગણિ ગિનાંનવિજય. ૫.સં.૧૧૦, યતિ ચેતનસાગરજી ભં. ઉદેપુર. (૩) અ. ડે. (૪) સં.૧૮૪૦ આસે વદ ૧૦ સોમે રામપૂરા ગ્રામે લ. ઉ, ધીરવિમલ પં. આણંદવિમલ મુ. હર્ષા ચેલા માનચંદ પઠનાર્થ. ૫.સં.૭૨-૨૦, ઝીં. પિ.૩૯ નં.૧૮૮. (૫) સં.૩૫૦૦, બાલચંદ્ર યતિને કાશી અં. નં.૨૯ (વે.). [મુગૃહસૂચી.]
(“સુડા બહુતરી કથા’ની ૫.સં.૪૭ની મારવાડી ભાષામાં ગદ્યમાં ઉત્તમ અક્ષરે લખેલી પ્રત કુલ ૪૭ કથાવાળી અને “સં.૧૭૮૫ રા વિષે મિતી આસૂ સુદિ ૧૧ દિને તિથૌ બુધવારે પલિલકા મ” લખેલી ભાં. ઈ.માં સન ૧૮૮૭-૯૧ નં.૧૪૭૧ છે; “શુક બહુત્તરી વાર્તા “સં.૧૮૦૪ પં. સભાચંદ લિ. વિકાનેર મધ્યેની પ્રત પ.સં.૫૬ની વચમાં સટક અભય. નં.૨૮૪૮ છે.) [આ ઉપરની રત્નસુંદરની કૃતિની નહીં પણ અન્ય અજ્ઞાતકર્તક “શુક બહેતરીની પ્રતાને નિર્દેશ જણાય છે.] (૧૦૫૦) સત વ્યસન પર ચોપાઈ ૧૩૭૦ કડી .સં.૧૬૪૧ પિષ
શુદ ૫ રવિવાર ખંભાતમાં આદિ- પ્રણમ્ય પરમ ભકત્યા જિનાન ચિવ સરસ્વતી,
વ્યસનનાં કથા કુવે ના રત્નપ્રદીપિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org