________________
સત્તરમી સદી
[૧૩૧]
રત્નસુંદર કવિ નર સુકવિ મ દે એડિ ખમો દસ કદ્દ કર જોડિ, બુદ્ધિ માજનઈ બલિઉ બોલ, કવિતા કોઈ મ કરો આલ. ૭૮ હરષ ધરી સાંભલયે સદા, આપદ કષ્ટ ન આવઈ કદા, સંખ્યા લોક દૂહા ચઉપઈ, સતાવીસ સઈ પૂરા દૂધ. ૭૯ ભણઈ ભણાવઉ નિમલ બુદ્ધિ, નવ નિધિ અષ્ટ મહા લહઉ સિદ્ધિ,
ઋદ્ધિ વૃદ્ધિ મંગલ નિશિદીસ, શ્રી ગુણરસૂરિ કહઈ સીસ. ૮૦ (૧) ગ્રં.૩૦૦૦, ૫.સં.૧૫-૧૮, ડે. ભ. દા.૭૦ નં.૧૭. (૨) સં. ૧૭૮૫ લિ. પ.સં.૧૩૫-૭, કલ. સં.કે. કેટે. ૧૦, નં.૧૩૫. (૩) સં.૧૬૪૮
આ. વ. ૬ ભૂમે. ઊણપુરે મુહરજી લિ. મહિમા. પિ.૩૩. (૪) તપાગ છે હિમવિમલસૂરિ શિ. પ્રમોદમંડણગણિ શિ. પં. હર્ષવિમલગણિ શિ. મુનિ સૌભાગ્યવિમલ તત ભ્રાતા મુનિ વૃધિવિમલ તથા સાવી લબ્ધિલક્ષ્મી વાંચનાર્થ સં.૧૬૯૨ પાલણપુરે લ. .સં.૯૪-૧૫, રત્ન, ભં. દા.૪૧ નં.૨૯. (૫) સં.૧૭૪૮ ૧. સુદિ ૩ અક્ષય તૃતીયા વાચનાચાર્ય શ્રી મતિરત્નગણિ શિ. પં. સમયમાણિજ્યગણિના વ્યલેખિ શ્રી સિંધુદેશે શ્રી હાજી ખાન દેરાયાં ગ્રં.૨૭૦૦, ૫.સં.૪૩, ત્રુટક, અભય. (૬) લ.સં.૧૭૫૦, સારી પ્રત, ભાં.ઇ. સને ૧૮૮૨-૮૩ નં.૨૮૮. (૭) ભ. શ્રી વિજયઋદ્ધિસૂરિ શિ. ૫. કનકવિજય શિ. પં. કૃષ્ણવિજય વિ. સં.૧૮૭૩ વ.૧૦ શ્રી વિરક્ષેત્રતઃ પ.સં.૧૦૮–૧૩, ફાર્બસ સભા નં.૧૮૭. (૮) પાસે.૩૧, પ્રથમ અધિકાર, જૂની પ્રત, સંઘ ભં. પાટણ દા.૩૬ નં૨૭. (૮) પ.સં.૨, ખંડિત, મો. સેં. લા. (૧૦) પ.સં.૭૮, અમ. (૧૧) વિ.ધ.ભં. મ્િપુગૃહસૂચી.] (૧૦૪૮) રત્નપતી ચોપાઈ અથવા રાસ ૪૦૩ કડી ૨.સં.૧૬૩૫
શ્રા.વ.૨ રવિ ખંભાતમાં આદિ
સકલ સિદ્ધિ નવનિધિ દીઇ, જિન ચઉવીસિ દેવ,
આપઈ વાણિ અતિ ભલી, સાચી સહિગુરૂસેવ. અંત - પતનપુર વરિ રૂડઈ ઠામિ, શ્રીમુખિ વીરિ પ્રકાસિઉં તામ
રાવતી સતી સંબંધ, નિસ્ણુ જીવ વાર્યા ભવબંધ. ૩૯૮ સલ પાંત્રીસિ શ્રાવણ માસિ, વદિ બીજ ૨વિ દિન ઉલ્લાસ ખભનયરિ શ્રી વૃંભણાપાસિ, રસ્તવતીનું રચીઉ રાસ. ૯૯ પક્ષ પૂણિમા તણું આતિભલુ, શ્રી ગુણસૂરિ ગુણનિલ તાસ સીસી રત્નસુંદરસૂરિ, રચીલું રાસ પ્રમોદ પૂરિ. ૪૦૦
-
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org