________________
સત્તરમી સદી
[૨૭]
રતનસુંદર - ગૌતમ ગણધર પ્રણમતાં આવે બુદ્ધિપ્રકાશ. અત – કણિકા ઉપદેશમાલથી ગુરૂમુખે હીયે વિચાર રે,
તેહ અરથ જાણ કરી મેં રચિઓ એ રાસસાર રે. વિક્રમરાયે થાપીએ સંવત ગડતુ ઈ જાણે રે, દઈ યુગ વરસ વિચાર માસ મને મધુઆણે રે. ૨૧ કૃષ્ણપક્ષ મુનિ તિથિ ભલી તિણિ દિન વાર જ સવિતા રે, ગુરૂ શારદ સુપસાઉલે, ચરિય રચ્યું કહે કવિતા રે. ચંદ્ર તણું શાખું દુઆ શાંતિસૂરિ ગુરૂરાય રે, પીપલગછ તેણે થાપીએ આઠ શાષ તિહાં થાય છે. ૨૨ શાસન દેવે ચકેસરી ગુરૂને સાંનિધિ આવે રે, મહિમા અતિહિં વધારતી શાસન જિનનું શોભાવે રે, કહી એ શાખા એ પાંચમી પૂણચંદ્ર ગુરૂનામ રે, દૂઆ પાટે પનરમે ૫તિલકસૂરિ નાંમ રે.
૨૩ શ્રી ધર્મસાગરસૂરિવર તસુ પાટે ગુણ ગાજે રે, શ્રી વિમલપ્રભ સૂરીવર સેહે જયવંતા એ રાજે રે. તે ગુરૂના પય પ્રણમી ગાય જ બુકમાર રે, મુનિ રાજપાલ ભણે ઈમ કીજે સફલ અવતાર રે. ૨૪
કલશ ઇય જ બૂ મુનિવર સકલ સુખકર ચરમ કેવલી જાણી, સોભાગસુંદર સુગુણમંદિર પાટિ તૃતીય વખાણ; તેહનઉ એહ પ્રબંધ ભણસઈ વલીય સુણસઈ જે નરા, તસુ દુખ દલસઈ સુખ મિલસઈ ઘરિ વિલસઈ ઈંદિરા. ૫૨૫
(૧) ગ્રંથાગ ચુપઈ પ૨૭ કલેક ૯૫૫. ૫.સં.૩૪–૧૩, રત્ન. ભં. દા.૪૫ નં.૨૪. (૨) સંવત ૧૬૮૫ કા. સુદિ ૧૫ ભમે ઘેલકા સ્થાને ઋષિ .......ષિ...પઠનાથે. (હડતાલ ફેરવી છે). પ.સં.૨૮-૧૪, મુક્તિ. નં.૨૩૩૬. (૩) લ.ભં. દા.૩૦ નં.૨૮. (૪) ડે.ભં. [લીંહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૮૯-૧૯૧, ભા.૩ પૃ.૬૬૧.] ૫૦૦. રત્નસુંદર (પી. ગુણમે રૂશિ)
પૂર્ણિમાગ૭ના ગુણમેરુસૂરિ તે સૌભાગ્યરત્નસૂરિના પટ્ટધર હતા. તેમના પ્રતિમાલેખ સં.૧૫૮૮ અને ૧૫૯૧ના મળે છે. (જુઓ લેખાંક -૧૦૭૦ ભાગ પહેલો અને લેખાંક ૨૯૨ ભાગ બીજે ધા.પ્ર.સં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org