________________
૪૧૦
[ક] જન ગૂર કવિએ ૨ એહ રાસ અને પમ સુણતાં સરસ મીઠાસિ, જે કામીજન ડાહા તે કહસ્યઈ સાબસિ. તે ભણી મઈ રચીફ એ વિદજનપ્રીય રાસ, એ રાસ ભણતાં સુણતાં હસ્ય હર્ષ ઉલ્લાસ.
૪૦૮ ઇંદુ ૧ રસ ૬ સંખ્યાઈ એહ સંવછર માન, આદિનાથથી નેમિ જિન તે તણુઉ વરસ પ્રધાન. ઋતુ હેમંત ચૂલિભદ્ર દીક્ષા માસ સુચંગ, પંચમી બુધવાર ચીઉ રાસ સુરંગ.
૪૦ એહ શીલ તણુઉ વર સુંદર ધવલ સુચંગ, જે ભાવઈ ભણસ્ય શ્રાવક શ્રાવિકા ચંગ. તે લહસ્યઈ ઈહ ભવિ મનવંછિત સુખવાસ, વલી લહસ્યઈ પરભાવિ મુગતિરમણિ ધરવાસ. જે થિર પૃથવીતલ મેરૂ ગિરિ જજે આકાશ, જાં સાગરસુર સિકર દિનકર તેજપ્રકાસ. તાં ચિર જયઉ ચતુરવિધ શ્રી સંધ નું એહ રાસ, ઈમ જપઈ કવિયણ આણુ બુદ્ધિપ્રકાસ.
૪૧૧ (૧) પ.સં.૧૯-૧૭, મ.જે.વિ. નં.૫૧૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૮૪૪-૪૬.] ૪૯. રાજપાળ (પિપ્પલક ગચ્છ, પૂર્ણ ચંદ્ર શાખા પતિલકસૂરિ
–ધર્મસાગરસૂરિ–વિમલપ્રભસૂરિશિ.) આ પીંપલગરછમાં જે બીજા ધર્મસાગરસૂરિ થયેલા અને જેના લેખ ધાતુપ્રતિમા પરના સં.૧૫૧૩, ૧૫૧૫, ૧૫૩૦, ૧૫૩૧ અને ૧૫૩૫ના મળી આવે છે, તે આ ગચ્છની ત્રિભવિયા શાખામાં થયેલા ધર્મસુંદરસૂરિ. ના પટ્ટધર છે જ્યારે અહીં પ્રશસ્તિમાં જણાવેલા ધર્મસાગરસૂરિ તે પીંપલગચ્છના સ્થાપક શાંતિસૂરિની ૧૫મી પાટે પૂર્ણચંદ્ર શાખામાં થયેલા પદ્ધતિલકસૂરિના પટ્ટધર છે. (૧૯૪૬) જ બુકમાર રાસ ૫૨૫ કડી ૨.સં.૧૬૨૨ માહ વદ ૭ રવિ આદિ- સકલ જિનવર સકલ જિનવર સકલ સુખકાર,
સકલકલાસાભિત વિમલ મુખ મયંક સમ અમલ સેહે, સકલ કર્મ સંખેપે કરિ મુગતિ નારિ સ્યુ રંગે મેહે, તસું પદપંકજ નિત નમું આણું મનિ ઉહાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org