________________
રતનસુંદર
[૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ (૧૦૪૭) પચાખ્યાન ચોપાઈ અથવા કથાકલ્પેલ ચે. [અથવા પંચ
કારણ રાસ) ૨.સં.૧૬૨૨ આ શુ.૫ રવિ સાણંદમાં ડે. હટલે પંચતંત્ર સંબંધી ઘણું જબરી ધખોળ કરી છે, તે પરનાં સર્વ પુસ્તકે દરેક ભાષામાંનાં જઈ જઈ સિદ્ધ કર્યું છે કે પંચતંત્રના મૂળ ઉત્પાદક જન છે. આ ચોપાઈ પણ તેમણે જોઈ છે. આદિ– પ્રણમ્ય પૂર્વ પરમાત્મનઃ પદ સરસ્વતી મીશસુતં ચ સદગુરું, સુદીપરૂપામિવ મૂઢમાનસે સુપચકાખ્યાનચતુષ્પદ બુવે.
દૂહા. આદિદેવ પ્રભુ આદિ ગુરૂ, શાન્તિ નામ જિન ધીર, પાસ આસ પૂરે ઘણ, પરમ પુરૂષ મહાવીર. સિદ્ધિ બુદ્ધિવર લબધિનિધિ, ગૌતમ ગુણભંડાર, કેવલ દર્શન પૂગ્વધર, જે પામ્યા ભવપાર. તરણતારણ ત્રય ભવનિ પતિ, અજર અમર પદ પાય, ગણધર મૃતધર સુકવિ કવિ, પ્રથમ નમું તલ પાય.
ગાથા જિનવયણ કમલવાસા પુલ્વરમાલા દકિપણું વરહસ્થા, હંસાસણિ ગયગમણું સરસઈ સા સુહદાઉ. અવિરલ શબ્દમહીંધા પ્રક્ષાલિત કલમનકલંકા, મુનિભિરપાસિતચરણું સરસવતી હરતિ મે દુરિતં. સરસ્વતિ મહાભાગિ વરદે કામરૂપિણિ, વિશ્વરૂપે વિશાલાક્ષિ દેહિ મે વિદ્યા પરમેશ્વરિ.
દેહરા ભારતિ ભગવતિ સરસ્વતિ, કર પુસ્તક વરમાલ, વિણ વાહણિ હસવર, આપે વચન રસાલ. કય ચંપક તન વાન જસ, તપે તેજ લખ સુર પીનંબર અંબર ભલ ભૂષણ અંગર...
ચઉપઈની ઢાલ ચરણ ચેલી ચિર દિવંગ, ધરે ત્રિવેલી નવરંગ, નવ અનાદિ રણકે લેવરી, થમકે જોડિ સેવન ઘૂઘરી. હાર દોર સોવનમેખલા, નલવટિ આધા શશિધર-કલા. કર કંકણ સોવન ટૂંદડી, કાન ઝબૂકે ત્યણે જડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org