________________
ભીમ ભાવસાર-ભીમજી [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૨
તાસ સીસ ચઉપઈ કહઈ, ભણિ ગુણિ તે નવનિધિ લહઈ. ૩૫૬ કેક હસિ બોલ ન કહ્યા ઘણું, તે ઊતર આપું મન તણું, ટબા માત્ર ચઉપઈ કહી, ગ્રંથ વાધિ તે માટિ સહી. ૩૫૭ સંવત સેલ એવી સિ જાણ, કાતિક સુદનુ માસ વખાણ, એકાદશી તિર્થી તે કહી, વાર બુદ્ધ ભલુઉ લાધુ સહી. ૫૮ રંગવિમલ કીધી મનિ રંગ, પશુનયરઈ દઈ ચંગ, જિહાં પંચાસરૂ છિ શ્રી પાસ, શવિહું જનની પૂરઈ આસ. ૬૦ ધર્મક્ષેત્ર અણહિલપુર જાણિ, જિગુહર બહૂ છઈ ઘણઈ મંડાણ, તિહાં ચઈપઈ દીધું નામ, ઘણું જીવનઈ બધિનું ઠામિ. ૬૧ હું મુખ છું તુહે કૃપાલ, કાઉનિ માયાઈ અમ્મરમાલ, તે અપરાધિ ખમઉ જિનરાય, મિછાદુકકડ દેઉં તાય. ઘર અણુવ્યું હું ન સકું રહી, તે હું કહી ખમાવું સહી, છોરૂ તેહું કરૂ હોય, માયતાય સાંસેવું સે સ. ૬૪ અધકું ઉછું કહ્યું અસાધુ, તે શ્રી સંધ ખમઉ અપરાધ, સૂત્ર વિરૂદ્ધ જ કાંઈ હોય, સુદ્ધ કરૂ ગીતારથ સય. ૩૬૫ એ કીધી ર્મિ સૂત્ર આધાર, કવિયણ પામઈ હર્ષ અપાર, સતી દ્રપદી લીધું નામ, સુખસંપદનું લાધું કામિ. ૬૬ એહ ચઉપઈ તાં ચિર નંદ, જાં દ્ર તારા મેરૂ ગિરીદ, ભણસઈ સુણસઈ જે નરનારિ, તિહિં ઘરિ મંગલ જયજયકાર. ૩૬૭
(૧) મુનિ સુરવન લિખિતં. પ.સં.૧૬-૧૩, સેં.લા. નં.૪૭૮૮. [આલિસ્ટઓઈ ભા.૨.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૦૪-૦૫. ૪૬. ભીમ ભાવસાર-ભીમજી (લેકાગછ વરસિંહશિ).
દીક્ષા લીધા પછી ભીમજી. (૧૦૪૨ ક) શ્રેણિક રાસ (ખંડ પહેલો) ર.સં.૧૬૨૧ ભા. શુ. વટપદ્ર
(વડેદરા)માં આદિ
રાગ કેદાર. ગતિમનઈ સિર નામય, મનવંછિત ફલ પામીય;
- સ્વામીય સેવકની દયા કરે છે. ૧ સારદાનઈ ચરણે લાગુ, સુદ્ધિ બુદ્ધિ માતા હું માગુ,
ઘો મુઝનઈ વાણી અને પમ રૂઅડી એ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org