________________
[૧૨૧]
ઉલાલઉ.
રૂડી તે વાણી આપે! મુઝ માતા, સિદ્ધાંત સૂત્ર વિસ્તાર લાખ જોયણન્ જ ખુદીપ, ભરતખંડ માંહિ સાર.
૩
અંત – વટપદ્ર નયર સંવત સાલ એકવીસઇ, ભાદ્રપદ સુદિ શુભ(ત) વારે
પ્રારભ દીસઇ,
સત્તરમી સદી
ભીમ ભાવસાર--ભીમજી
લસ.
કાંઇ એક કવિમતિ, કાંઇ એક સાસ્રગતિ સાધસંગતિ પામીઈ, શ્રેણિક રાસ કીઉ અતિ ઉલ્હાસઇ, જિનવાણી સિર નાંમાઇ. ૧ ગઉતમ પાએ, સારદામાએ, ચિત રાષુ ચરણે સમુ, ભાવસાર ભીમ કર જોડી ખેાલિ, સાધ સને ચરણે નમૂ", (૧) સં.૧૯૭૬ માહા વદ ૧૧ ભામે ઋ. કરમસીજી શિ. લિ. . રતનસી, પ.સ.૧૧-૧૫, રાજકોટ મોટા સંધના ભ. (સારી પ્રત છે.) (૨) પ.સ.૧૪–૧૧, ડે.ભ’. દા.૭૦ ન.૯૩. (૩) સંવત ૧૭૩ વર્ષે માધ વિદ ૧૪ ભૌમે લિષિત. ગુ. વિ. ભં. (૪) સંવત ૧૬૭૨ વર્ષે ફાગુણ વિદ ૮ શુદ્દે લિ. જેસી સવજી શ્રી સ્તંભતીર્થ સ્થાને લ. સુરત ભ. ગારજી રવિ સજી દીપહંસજી, છાપરિયા શેરી, સુરત પાસેની પ્રતિ. (મ. બ.) (૧૦૪૨ ખ) શ્રેણિક રાસ (ખંડ ખીજો) ૪૧૬ કડી ર.સ.૧૬૩૨ ભા. ૧.ર વડેદરા
આદિ–
વસ્તુ
માત સરસતિ માત સરસતિ તણુઈ સુપસાય રાજા શ્રેણિક તેહ તણુ પ્રમ`ધ રાસ રસાલ કીધઉ
ગુણી ગુરૂ શ્રી વરસિંઘ રષિ તણુઇ પ્રસાદિ સઉ અર્થ સીધઉ, પ્રથમ ખંડ પુરઉ કરિઉ, જિતવાણી સુપસાય ખીજઉ ખંડ પ્રાર*ભ કરૂં, વાંણુ ઘઉં મુઝ માય.
અંત – એક ખંડ પિહિલૂ· કીધઉ, જસ રે સારદા લીધઉં, ' ખીજઉ ખંડ ગૌતમ નામ”, મનેારથ સીધઉ. વટપદ્ર નરિ સંવત સાલ બત્રીસઈ ભાદ્રપદ વિર્દ સુક્ત” એ પ્રારંભ. ૯ કાંઇ સુવિમત્ય કાંઇ સુશાસ્ત્રઓગતિ, સાધુસ`ગતિ મિ લહી, કુપાલ ષિ અમ્હે રહ્યા ચમાસુ, કથા એ મુઝનિ કહી. ૧૦ કુરપાલ રષિ સખિ (શિષ્ય) પાહા મુનિવર, ભગતુ રિષ
Jain Education International
For Private & Personal Use Only
૧
પુનિ. ૮
બીજઇ
www.jainelibrary.org