________________
સત્તરમી સદી
[૧૯]
રગવિમલ બાદશાહે તેમને “યુગપ્રધાન’ એ બિરુદ આપ્યું હતું. આ મહાપ્રભાવક આચાર્ય થયા છે અને જેનેન્નતિ માટે અથાગ પરિશ્રમ સેવી અનેક મહાન કાર્યો કર્યા છે. સં.૧૬૭૦ના આસો વદિ રને દિને બેનાતટમાં
સ્વર્ગસ્થ થયા. (૧૦૩૮) બાર ભાવના અધિકાર
(૧) જેસ. ભં. (૧૦૩૯) શિયલવતી
(૧) જેસ. ભં. (૧૦૪૦) સાંબ પ્રાગ્ન ચોપાઈ ૨.સં.૧૬૨૦ આસપાસ
પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૨૯-૩૦, ભા.૩ પૃ.૭૨૦. આ કવિને નામે મુકાયેલ દ્રૌપદી' પછીથી ખરતર વેગડ શાખાના જિનચંદ્રસૂરિને નામે અને બારવ્રતને રાસ એમના શિષ્યને નામે ફેરવી છે, તો જિનબિંબસ્થાપન સ્વતન' વસ્તુતઃ જિનલાભશિષ્ય જિનચંદ્રની છે. ઉપરની ત્રણ કૃતિઓ પણ આ જિનચંદ્રની કૃતિઓ હેવા વિશે અગરચંદ નાહટાને શંકા છે (જુઓ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ).]. ૪૫. રંગવિમલ (ત. હીરવિજયસૂરિશિ.) (૧૦૪૧) દ્રૌપદી ચોપાઈ ૩૬૭ કડી .સં.૧૬ર૧ કાર્તિક શુ.૧૧ બુધ
પાટણમાં આદિ– સુમતિ જિણેસર પણમી પાય, વાણું આપુ ભારતિ માય,
તું બ્રહ્માણી નિ સરસતી, બાર નામ તે તું ભગવતી. ૧ હું માગું છું તારિ પાસ, સાચુઉ અક્ષર વચનવિલાસ,
સતી દ્રપદી તણું ચરિત્ર, કરતાં હુઈ જનમ પવિત્ર. ૨ અત - બીજી સીરમ છિએ તે ઘણી, દ્રપદી સતી મિ આદિ ભણું,
સઘલી સતીનાં લીજિ નામ, મુક્તિપુરીનું લાભિ ઠાંમિ. પર વીરપટ્ટ તે સુહમસામિ, તેહનુ શિષ્ય છિ જમ્ નામ, તે પૂજ્ય હવા કેવલી, પછઈ હવા તે શ્રુતકેવલી. ૩૫૩ કાકદી કેહિ ગણું ફલી, વરસ્વામિ દશપુરવી વલી, તેમની સાખા છિ વિસ્તાર, ચંદ્રગર તેહવુ ઉદાર. ૩૫૪ તપગચ્છ જણ મહિમા ભલું, આણદવિમલ લહવુ ગુણનિલુ, તસ પટ્ટધર ઉદયુ ભાણ, વિજયદાનસૂરિ પરધાન. ૩૫૫ તસ આચાર્ય છિ ગુણવંત, હરવિજયસૂરિ મહંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org