________________
દેવશીલ
[૧૧] જૈન ગૂર્જર કવિઓ: ૨ સાંભળતાં સંકટ સવિ ટલે, ભણતાં સવિ સુખ આવિ મિલે. ૮૧૯ નવિ ચાલે તસ ભૂત વેતાલ, સાહાસ તણું એ વાત રસાલ; વિનદરસ રચિ દેવસીલ, ભણતાં ગુણતાં લહીઈ લીલા ૮૨૦
સર્વિ માંહિ મૂરખ ધરી, હઈડે મત નહિં તેહની ખરી; અક્ષર આઘું પાછું કહ્યું, હીન અધિક પાયું નવિ લહૂ. ૮૨૧ ન કર જોડી પ્રણમું કવિરાય, સોધી અક્ષર ઠવો ઠાય; - જિહાં લગે તારા રવિચંદ, કથા રહિ જિહાં તપે જિણું. ૨૨ - (૧) સં.૧૬૪૮ આસે વદિ અમાસ ગુરૂવારે પત્તન મ લ. ઉ. વિદ્યારનગણિ શિ. સ. રત્નસુર લ. પ.સં.૧૮-૧૭, પ્રથમ પત્ર નથી, ગો.ના. (૨) સં.૧૬૮૪ ફા.શુ.૧૧ રલમપુરે સોમચન્દ્ર લિ. પ.સં.૨૮,
૯૦૦, અબીર. ૫.૯. (૩) લ. ઋષિ જેઠા ગામ પ્રાંતીજ મધ્યે લુકાગઈ કષ વીરચંદ પઠનાથે, સં.૧૮૧૭ આસે વ.૭ ગુરૂ લખિ છે, વાંચે તેને વંદણું છે શ્રીરસ્તુ. પ.સં.૨૧–૧૮, રાજકેટ મોટા સંધને ભં. (૪) લ.સં.૧૮૧૮, ઉત્તમ પ્રતિ છે, પ્રથમ પત્ર નથી, ભાં.ઈ. સન ૧૮૮૨– ૮૩ નં.૩૩૭. (૫) પં. કમલવિજયગણિ શિ. મેહનવિજયગણિ શિ. માણિક્યવિજયગણિ શિ. હસ્તિવિજયગણિ બ્રા પ્રતાપવિજયેન આત્માથે લ. ચેલા હીરાચંદજી વાંચનાથ સં.૧૮૭૧ શ્રા.શુ.૨ પ્રા. ગાંમ જાદૂગઢ મળે. ૫.સં૨૪-૧૮, સંઘ ભં, પાલણપુર દા.૪૭ નં.૧૨. (૬) પ.સં.૩૨, અપૂર્ણ પ્રતિ, જૈ.એ.ઈ. નં.૧૨૯૫. (૭) સં. ૧૭૬૬ ભા. સુદી ૧૩ સેમે ઋષિ નરસિંઘજી શિષ્ય ઋષિ મના લિ. રતલામ મળે. પ.સં.૨૩-૧૦, ગોડીજી નં.૩૨૯. (૮) ૧૮૨૮ વર્ષે ચૈત્ર શુદિ ૨ બુદ્ધ સિદ્ધિગે પં. શ્રી ૫ શ્રી રાજવિજયગણિ શિષ્ય પં. કૃષ્ણવિજયગણિ લિપિર્તા સાંતલપુરે શાંતિનાથપ્રસાદાતઃ .પ.સં.૨૧, પ્ર.કા.ભં. નં.૧૨૦. (૯) ઈતિ શ્રી વિક્રમ મહારાજેન્દ્ર ગુણકીર્તન વેતાલપંચવીસી કથામાં વિવિધવિનોદવાર્તામાં પંચવિંશતિ કથા સંપૂર્ણ સંવત ૧૬૯૧ વર્ષે ફાગણ શુદ્ધિ બીજ રવી શ્રી ૬ પુજ્યજી વરસિંઘજી લઘુ તસ્ય સીય પંડિતસમણિ 8. શ્રી ૫ વર્ધમાનજી તસ્ય શિષ્ય ૪. શ્રી પ. તુલસીદાસ તસ્ય સીસ્ય મુનિ કલ્યાણ લિષિત શુભ ભવતઃ ચેનસાગરજી ભ, ઉદયપુર. [મુપુગૃહસૂચી.]
પ્રકાશિત : સંશોધન કરી છપાવી પ્રસિદ્ધકર્તા રા. જગજીવનદાસ દયાળજી મોદી, સબ ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેકટર ખાંભા મહાલ, વડેદરા રાજ્ય. સં.૧૯૭૨, કિંમત દેઢ રૂપિયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org