________________
૨૦.
સત્તરમી સદી
[૧૧૭]
કમલમ [2] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ૨૨૧-૨૩, ભા.૩ પૃ.૭૦૨ તથા ૧૫૦૮.] ૪૯૨. કમલસમ[3] (ખ. ધર્મસુંદરશિ.) (૧૦૩૫) બાર વ્રત રાસ કડી ૨૦ લ.સં.૧૬૨૦ પહેલાં આદિ- પણુમવિ વીર જિસિંદચંદ વલિ ગાયમ ગણહર
દેસવિરતિ વય આદરૂં, એ સમકિત મ્યું સુખકર દેવ બુદ્ધિ અરિહંત દેવ ગુરૂ સાધુ સુધર્મ
હરિ હર દેવ કુતિથિ -ન્હાણ ન કરૂં એ મમ્મ. અંત – ખરતરગછિ રે શ્રી જિનચંદ્ર સુરીસરૂ,
તસુ રાજઈ રે ધર્મસુંદર ગુરૂ સુખકરૂ તસુ ઉપદેસઈ બારડ વ્રત વિધિ સંગ્રહઈ,
મનરંગઈ રે વિમલાં મનવંછિત લહઈ. (૧) ઈતિ ઈચ્છા પરિમાણિ સંપૂર્ણ સં.૧૬૨૦ માગશીર્ષ વદિ ૫ દિને સારંગપુર મધ્યે બ.ખ. ગણે જિનચંદ્રસૂરિ રાજ્ય વાચનાચાર્ય ધર્મસુંદરગણિશિ. પં. કમલસમગણિના લિ. સુશ્રાવિકા વિમલાં પઠનાર્થ. પ.સં.૨-૧૩, અભય. નં.૩૯૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૦૭ તથા ૧૫૦૯. કર્તા-કૃતિ ભૂલથી બે વાર નેંધાયાં છે. વિમલા શ્રાવિકાએ બાર વ્રત લીધેલાં તે વિશેની આ કૃતિની પ્રતના લહિયા કમલસમગણિ જ કૃતિના કર્તા હોવાનું માન્યું છે તે વિચારણીય છે. એ કર્તા હોય તે લેખનમિતિને રચનામિતિ પણ ગણી શકાય.] ૪૩ ક. ધમહંસ (આગમગ૭ જ્ઞાનરત્નસૂરિ-હેમરત્નશિ.) (૧૦૩૬) નવવાડિ ઢાલ ૯ કડી ૫૭ સં.૧૬૨૦ લગભગ આદિ- આદિ આદિ જિણેસર નમઉં, મયણ(મોહ) મહાભડ લીલાં
(હેલાં) દમઉં. દમૂ. નવવિધિ વાડી જે બ્રહ્મની, જલવ તે કુમતિ કર્મની. ૧ યતી અનઈ શ્રાવક તે જાણિ, તે પાલઈ જિનવરની આણિ
આન્યાભંગિ સમકિત જાઈ, કાંજીથી કિમ દહી જ થાઈ. ૨ અંત - શ્રી આગમગછે મહિગહિઉ (ગુરૂ રાજી), શ્રી ન્યાયરત્ન સૂવિંદ રે
તાસ ગછ ગુણ રાજી, પૂજ્ય પંડિત રે હેમ મુણિંદ. જિનવર. ૧ તસ તણઈ સુપસાઉલઈ, ધમહંસ કવિ ભાખઈ રે જે નરનારી ભણુઈ ગુણઈ, ઋદ્ધિ વૃદ્ધિ રે મંગલમાલ. જિનવર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org