________________
સત્તરમી સદી
[૧૧૧] સામવિમલસૂરિશિ. તસુ સીસ નયસુંદરઇ થર્યુ પ્રભુ સંધનઈ મંગલકરૂ. ૬૪
(૧) સં. ૧૭૩૫ આસો વદિ ૧૨ બુધે લિ. પ.સં.૫-૧૧, પ્ર.કા.ભં. નં.૮૬૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૫૪-૬૭, ભા.૩ પૃ.૭૪૮-૫૫. યશોધર નૃપ ચોપાઈના રચના સંવતદર્શક શબ્દ પાંચ છે, જે દેખીતી રીતે ભૂલ છે. તેથી શબ્દ વધારાને ગણુ તે પર વર્ષનું અર્થઘટન આધાર રાખે છે. કૃતિ મોડા સમયની હેય તે સંભવ વધારે છે.] ૪૮૭. સેમવિમલસૂરિશિ.
[સમવિમલસૂરિ સ્વ. સં.૧૬૩૭.] (૧૦૨૯) અમરદત્ત મિત્રાનંદ રાસ ૪૦૨ કડી ૨.સં.૧૬૧૮ ? (૧૬૩૭
પહેલાં માહ શુ.૫ પાટણમાં વસ્તુ, ચોપાઈ અને દુહામાં આ રાસ છે. આદિ-
શ્રી શારદાય નમઃ વસ્તુ - શાંતિ જિનવર શાંતિ જિનવર પાય પ્રણમેવ પંચમ ચક્રવર્તિ જાણીઈ, સોલસ કહિ જિસેસર સહિગુરૂસેવ નિતિ કરું, ધરું રીદય સરસતિ નિરંતર, કર જેડીનિ વીનવું, દીઉ મુઝ વચનવિલાસ અમરદત્ત મિત્રાનંદને, સુણો ભવીયણ રાસ.
-
ભ
બ
૪
સુમતિ દીઉ મુઝ સારદા, સેવકનિ આણંદ વાણી આપ નવનવી, જિમ હાઈ પરમાણંદ.
અમરદત્ત તે કિહાં હવે, કિહાં હવે મિત્રાનંદ, વિસ્તાર હવિ તેહને, સુણો ભવિયાં વૃદ. ભરત જબૂદીવ જ ભલું, તેહ માંહિ સુણ ગામ,
અમરતિલક નાંમિ કહું, પ્રથવી માટે અભિરામ. અત - શ્રાવક વ્રત પાલિ ખરાં, પાંમિ સરગનીવાસ
શાંતિનાથના ચરિત થકી, કીધે છિ એ રાસ. એહ રાસ મનોહ, ભાવ ધરી નરનારિ, એકમનાં ભણિ ગણિ, તે ઘરિ જયજયકાર. સંવત દંડ (ઈ૬) રસ જણાયઈ, દિન વસું વેસાર, માધ સુકલ પંચમી, ભરત દીપ જાણે ઉદાર.
૩૯૮
૩૯૯
૪૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org