________________
નયસુંદર
[૧૧૦] - જૈન ગૂર્જર કવિઓ : ૨
શ્રી વિજયસુ*દરસૂરિ પટ્ટોધર, વક્રૂ આણુ પૂરિ, સાધુસિરામિણ ભાનુમેરૂ ગુણી, પંડિત સકલ પ્રધાન, વડતપગછમડણુ વિરાગી, દૂઆ સુગુણ નિધાન. તાસુ સીસ નયસુંદર વાયક, સીખ દીઈ અતિ સારી, આપણા જીવ પ્રતિ હિતકારી, પાપ સતાપ નિવારી, એ આતમા પ્રતિબેાષ અનેાપમ, જે ભણુસિઇ નરનારી, સંભલિસ જે વલી સુખકારી, તે સહી તુષ્ટ સ`સારી. જુહાર મિત્ર સ્યું રંગિ મિલસિ, તે તરસઈં સંસાર, ધમપ્રભાવિ સદાલ સુંદર, નિતનિત જયજયકાર, (૧) પ.સં.૫-૧૧, હા.ભં. દા.૮૩ ન.૧૦૧. [મુપુગૃહસૂચી, હૅજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૨, ૫૧૦).] (૧૦૨૭) [+] શ ંખેશ્વર પાર્શ્વ સ્ત. [અથવા છં] ૧૩૨ કડી સ તથા ગુ. મિશ્રિત
૨
અત -
७८
Jain Education International
૭૯
(છ) શ્રી સપ્રેસર પાસ પાસ ધણિદ સુહાવઇ, પસાવઇ મઈદ જાસક ગુણુ ગાવઇ; કલિયુગ કામિક દેવ હેવ પુરૂષોત્તમ પાયઉ,
કામધેનુ ઘટકામ હાથિ ચિંતામણિ આયઉ;
બુધ ભાનુમેરૂ સેત્રક ભણુઇ, સ્વામી મા સાચી કરે, નયસુંદર શિષ્ય સ`પતિકરણ જયઉ પાસ શ પ્રેસરૂ. ૧૩૨ (૧) પ.સં.૫–૧૪, પ્ર. કા. ભ. નવી પ્રત નં.૯૨૨. [àજૈનાસૂચિ ભા.૧ (પૃ.૩૯૮, ૧૦૮, ૬૧૫, ૬૨૪).]
For Private & Personal Use Only
८०
૮૧
[પ્રકાશિત ઃ ૧. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિએ, સંપા. શાŕટે ક્રાઉઝે.] (૧૦૨૮) શાંતિનાથ સ્ત, ૬૪ કડીનું સુંદર કાવ્ય આદિ – જિતમુખ પંકજવાસિની, તત્ત્વમ્રુધ્ધિપ્રકાશિની, વિકાસિની, મુઝ મુખ઼તયણુ-કમલ સદા એ;
સા સામણિ હીડ ધરૂં, મિથ્યા મતિ સવિ પરિહ', સ્તુતિ કરૂં શાંતિ જિષ્ણુદ તણી મુદ્દા એ.
અંત – કલશ-ઇમ શાંતિ સ્વામી મૂગતિગામી સેાલમા તિથૅસરૂ, શ્રી રાજનગરે સુખ સુભરે દેવ જગમ સુરતરૂ,
શ્રી ધનરત્ન(સૂરિ) સેવક ભાનુમેરૂ સુણીસ;
૧.
www.jainelibrary.org