SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૦૯] 'ત – શ્રી ધનરત્નસૂરી’દ ગણાધિપ, વડતપગચ્છ સિગાર, અમરરત્નસૂરિ પાર્ટિ પ્રભાકર, દેવરત્ન ગણુધાર. ૧૮૧ ગિરવિષ્ણુધશિરામણિ ભાનુમેરૂણ શીશ ધરી આણું, શ્રી દધિગ્રામ માંહે દુખભંજણ, વિનવ્યા તેમાં જિષ્ણુંદ રે. ૧૮૨ ગિર. કરો કૃપા નચસુંદર ઉપરિ, દ્યો પ્રશ્ન સિપુર સાથ, હુયેા સંધ પ્રતિ સુખદાયે, સુપ્રસન્ન નેમીનાથ રે, ૧૮૩ ગિર. કલસ–ઈમ રૈવતાચલ યાત્રનાં ફલ કિંપી તસુ મહિમા ભણ્યા, ખાવીસમા ખલવંત સ્વામી નેસીનાયક સથુણ્યા; ભાનુમેરૂ ગણી સેવક કહે નયસુંદર સદા, સુવિસાલ દેવદયાલ અવિચલ આપીયે સુખસંપદા; આપીð મંગલમુદ્દા. (૧) રતલામ નગરે. સ.૧૮૪૬ મૃગસિર સુદિ ૪ શુક્ર ૫. કેસરવિજ્ લાપિત. પ.સ’.૮–૧૨, દે. લા. પુ. લા. (૨) ૫'. ધનવિજયગણિ શિષ્ય ગણિ ભક્તિવિજયેન. પ.સ.૭-૧૫, લલિતવિજયજીના ભ, મ.ઐ.વિ. ન.૧૦૦. (૩) સં.૧૮ તે ૪૪ વર્ષ આસુ સુદ ૮ શુક્ર, શ્રી ચીતલ સેહર મધ્યે પન્યાસ ત્યાનરૂચિણ સેવક મુનિ વિજયરૂચિ લ, ભ્રાતા દેવજીને વાસે(તે) પાના, પ.સ.૬-૧૬, યતિ તેમઃ (૪) ૫.સ.૬-૧૫, રા. એ. સા. ખી.ડી.૯૬ નં.૧૮૮૨. [મુપુગૃહસૂચી, લીહસૂચી, હૅનૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૧, ૨૭૨, ૨૭૫, ૪૦૪, ૪૯૨).] પ્રકાશિત ઃ ૧. પ્રકા, મુનિ બાલવિજય, મારી પ્રસ્તાવના સહિત અને મારા સાધનવાળા. (૧૦૧૬) આત્મ પ્રતિબાધ [ફલક] આદિ રાગ કેદારૂ શ્રી જિનશાસન પામીય, ગુરૂચરણે શિર નામીય, દામીય સેના અંતર રિપુ તણી એ; સંભલજ્ગ્યા સદ્ન ધ્યામીય, મુગતિ તણા જે કામીય, ખાંમીય જીવ સતૢ સ્યું હિત ભણી એ. અ`ત – સાચુ એ અધિકાર સુણીનઇ, જીવ હી સાસુ જાગુ, જુહાર મિત્ર સ્યું પ્રેમ ધરીનિ તેહનઇ વચને લાગુ. વડતપગષ્ટ ગિફ્ટ્સ ગુણુરાગી, શ્રી દેવસુદરસૂરિ, Jain Education International નયસુંદર For Private & Personal Use Only ७७ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy