________________
નયસુંદર
[૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ નં.૫૮ પૃ.૧૦૦. (૬) પ.સં.૧૦૨-૧૪, ડે.મં. દા.૭૦ નં.૧૪. (૭) સં.૧૬૮૫ શ્રા. વ. ૧૩ રવૌ. ૫.સં.૭૬–૧૬, ડા. પાલણપુર દા.૩૬. (૮) પ.સં.૧૨૧૧૩, ખેડા ભં. ૩. (૯) ઇતિશ્રી નલાયન ચરીત્ર સંપૂર્ણ. સંવત ૧૬૮૨ વર્ષ ફાગુ વદિ બીજ રવી. ઈડર મધ્યે લષિતં શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત ઇતિશ્રી નલાયને દ્ધારે નચરીત્ર રાજ્યલાભ વૈરાગ્ય સંયમ ગ્રહણ સ્વર્ગગમન પ્રશસ્તિ વર્ણને નામ ષડસ પ્રસ્તાવ સમાપ્ત. ગ્રંથાગ્ર ૪૫૩૬, પ્રકા.ભં. (૧૦) પસં.૮૫–૧૫, મો. સુરત. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૪૮).]
પ્રકાશિતઃ ૧. આનંદકાવ્ય મહૌદધિ મો. ૬. (૧૦૨૪) શીલ શિક્ષા રાસ (વિજય વિજયા શેઠની કથાગર્ભિત) ૨.સં.
૧૬૬૯ ભાદ્રપદ અંત – વડતપાગચ્છ ધનરત્ન સૂરીસ કિ, પંડિત શ્રી ભાનુમેરૂગણિસીસ કિ,
તસ વિનયી નયસુંદરે દોઈ કર જોડી કહઈ ઉવઝાઈ કે સીલવંતહ તણું નિત નમું પાય કિ-૧૫ સીલ. દેવસુંદરસૂરિ પાટિ પ્રધાન કિ, સૂરિવરિ વિજય સુંદર વિજય
માન કિ, તાસ આદેસ લડી કરી, હૃદય થિર રાખવા રયુ એ રાસ કિ, સોલ ઉગેણે તિરૂઈ ભાદ્રપદ માસ કિ-૧૬ સીલ.
કલસ. ઈમી સીલ રળ્યા ગુણ પરિષ્યા સકલ શિષ્યા સંગ્રહી સિદ્ધાંતવાણી સાર જાણું આપ પર હિતનઈ કહી, બુધ ભાનુમેરૂ વિનય વાચક વદઈ નયસુંદર સદા મુઝ સુમતિ શુભ ફલ બેધિ નિમલ હ શિવસુખ સંપદા. ૧૭
(૧) પ.સં.૪ પ્ર.કા.ભં. (૨) ખંભ. ૧. લીંહસૂચી, હેજેસાસૂચિંભા.૧ (પૃ.૧૪૯.] (૧૦૨૫) + ગિરનાર ઉદ્ધાર રાસ દધિયામ(દેહગામ)માં આદિ –
વસ્તુ સયલ વાસવ સયલ વાસવ વસય પયમૂલ, નમસ્ડ નિરંતર ભક્તિભર સાંતિકરણ વીસ જિનવર. નેમિનાથ બાવીસમો સયલ યણ ભંડાર સહકર, તસ પયપંકજ આશુસરી મહિમગિરિ ગિરિનાર, સહગુરૂ આયસ સિરિ ધરી, કહિસું કિંપિ વિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org