________________
૧૪
સત્તરમી સદી [૧૧૭]
નયસુંદર સંધ વિઘન અપહર ગુણી, મનિ કામિત દેય નિધિ ઘણી. ૧૧ રાજઋદ્ધિ રામા ભંડાર, જસ મહિમા જગ માંહિ અપાર, બાહરિ એહની કરતિ ભણિ, એ સવિ લહઈ પુણ્યઈ ઘણિ, ૧૨.
રાગ ધન્યાસી ઘણિ પુણ્યઈ લહી નરભવ, વીરવચન આરાધઈ, જિ(ન)રાજ કેરૂં લહી દર્શન, ભવ બેદ્ર ફલ સાધીઈ. ૧૩. જિનરાજ વાણી ચિત્ત આણ, અશુભ કર્મ ન બાંધીઈ, મહાસતી પુણ્યશલેક ગાઈ પુણ્ય રિદ્ધિ બાંધઈ.
ઉવઝાય નયસુંદરવાણું...(૫છીનું એક પાનું નથી.) (બીજી પ્રતમાંથી...)
વિઝાય નયસુંદર સુવાણી, ભવિક પ્રાણિ સંભલી, ઉપગાર મતિ મનિ કરી રાષ, દેષથી દૂરિ ટલુ, શ્રી શાંતિ જિનવર સદા સુષકર પૂજતાં સંપદ મલુ, એ ચરિત્રભા સુણે ગાવૈ, તાસ ઘરિ સુરતરૂ ફલુ. ૨૬
. ગ્રંથે સંખ્યા હવઈ બૌલુ સુદ્ધ, દૂહા લેક કાવ્ય ગાહા કિદ્ધ, ભાષા છંદ ષડ.....દે, સહસ્ત્ર તીનસઈ અઠાવ. ૨૭ સત પાંત્રીસ લોક અનમાંન, હર્ષ ધરી સહુ કરો ગાન, એ સંભલતાં શિવસુષ હેઈ, જ્ઞાનવંત વિચા(ર) જોઈ. ૨૮ ગ્રંથ નલાયનનું ઉદ્ધાર, નલચરીત્ર નવરસ ભંડાર,
વાચક નયસુંદર સુંદર સુભ ભાવ,એતલિ એ પેડસ પ્રસ્તાવ. ૨૯
(૧) સં.૧૬૯૪ કા. વદિ ૮ પં. વિદ્યાવિમલગણિ તથા પંડિત વિનયવિમલગણિ શિ. ૫. ધનવિમલ લિ. ગ્રં. ૩૫૦૦. પ.સં.૧૧૧–૧૩, રત્ન.ભં. દા.૪૧ નં.૨૪. (૨)સં.૧૮૧૯ ક. સુદિ ૧૦ બુધે રાત્રૌ લિ. મુ. ઐધિસાગરણ મુ. અમીવિમલસ્યાર્થ. ૫.સં.૭૬–૧૫, રત્ન. ભ. દા.૪૧ નં.૨૫. (૩) પ.સં.૯૯, ગુટક પણ ઘણું પ્રાચીન પ્રત, ખેડા. ભં. દા.૮ નં.૧૨૦(૪) લ.સં.૧૭૨૩, સારી પ્રતિ-ઉપાંત્ય એક પત્ર નથી, પ.સં.૧૪૮, ભાઈ. સન ૧૮૭૧-૨ નં.૨૯૪. (૫) સં.૧૯૫૫ ફા. સુદી પંચમી ગુરૌ. અચલગછે . અમરસાગરસૂરિ રાજ્ય પાલીતાણીવ શાખામાં પં. હરસહાય બ્રાહ્મણ ગૌરખંડેનાવૃત્ત લિખ્યતે હાલિ લેખે કલકત્તા. પ્રથમ લખાણું ૧૬૬૦માં. પ.સં.૮૨, ડી. કે. કલકત્તા સં. કોલેજ કે. ૧૯૦૯ વૈ.૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org